પાઈનેપલ જલેબી(pinapple jalebi recipe in Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીઅડદની દાળ
  2. ચમચા મેંદો
  3. ચપટીખાવાનો સોડા
  4. ૬-૭ ચમચા ખાંડ
  5. ચપટીખાવાનો કલર
  6. ચપટીઇલાયચી પાઉડર
  7. તળવા માટે ઘી
  8. ૫-૬ પાઈનેપલ ની સલાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળ ૪-૫ કલાક પાણીમાં પલાળી રાખો. બાદ મા કૃશ કરી લો અને તેમાં મેંદો ને સોડા તથા કલર મિકસ કરી ફીણી લો.

  2. 2

    ૨ વાટકી પાણીમાં ખાંડ નાખી ગરમ કરી પાતળી ચાસણી બનાવી લો. તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી હલાવી લો. પાઈનેપલ ની સલાઈસ કરી લો.

  3. 3

    ઘી ગરમ થાય તેમાં પાઈનેપલ ની સલાઈસ ખીરામાં ડુબાડી ઘીમાં જલેબી તળી લો.બાદ મા જલેબી ચાસણી માં ડુબાડી બહાર કાઢી ગરમ તથા ઠંડી જલેબી પીરસો.

  4. 4

    બીજી જલેબી ઘીમાં ગોળ ગોળ પાડીને તળી લો.

  5. 5

    ગરમાગરમ જલેબી પર ઇલાયચી પાઉડર ભભરાવી સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

ટિપ્પણીઓ

Similar Recipes