રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો બાઉલ માં રાખેલી છાશ માં બંને લો કે ઉમેરો ગાંઠા નપડેએવી રીતે મિક્સ
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો તેમાં જીરું રાઈ હીંગ તમાલપત્ર તજ લવિંગ બારીયા મીઠો લીમડો લાલ મરચા બધું એડ કરી વઘાર કરો
- 3
હવે દશ મિનિટ સુધી ઉકળવા દો ઉકાળી નીચે ઉતારી તેમાં ધાણા ભાજી છાંટી સવૅ કરો તો તૈયાર છે વ્હાઈટ કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
-
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe in Gujarati)
#GA4#week7#post1# buttermilk#ગુજરાતી કઢી તો ગુજરાતીઓ માટે શાન છે, બધાના ઘરમાં અઠવાડિયામાં એકવાર તો કઢી બનતી જ હોય છે, Megha Thaker -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતીઓ ને કઢી બવ ભાવતી હોઈ છે તો મેં આજે કઢી બનાવી છે charmi jobanputra -
-
-
-
-
-
-
-
કઢી (Kadhi Recipe In Gujarati)
#AM1#week1દહીં છાશ લીંબુ ટામેટા જેવી કોઈપણ આવી ડાયરેક્ટ ખટાસ વાપર્યા વિના જ બનાવી છે આ કઢી છતાં પણ થોડીક ખટાશ છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે જે લોકોને ઉબકા ઉલટી થતા હોય તેમાં આ પીવાથી રાહત મળે છે તો ચાલો આ વિસરાતી વાનગી ની સરપ્રાઈઝ વસ્તુ જોવા માટે જોઈ લઈ એ આ કઢીની રેસિપી....... Sonal Karia -
-
રાજસ્થાની વરા કઢી (Rajasthani Vara Kadhi Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124197
ટિપ્પણીઓ