મિકસ વેજ વરાળીયુ શાક(mix vej. Sabji recipe in Gujarati)

Bhagyashreeba M Gohil @Luck
આ શાક વરાળે બાફવા મા આવે છે પછી તેને વઘાર કરવા મા આવે છે એટલે તેણે વરાળીયુ શાક કેવા મા આવે છે
મિકસ વેજ વરાળીયુ શાક(mix vej. Sabji recipe in Gujarati)
આ શાક વરાળે બાફવા મા આવે છે પછી તેને વઘાર કરવા મા આવે છે એટલે તેણે વરાળીયુ શાક કેવા મા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને ૪ ચીરા કરી લો પછી તેમા ભરવા માટે નો મસાલો તૈયાર કરી લો પછી તેમા ભરી લો મસાલો પછી તેણે એક તપેલીમાં પાણી મુકી ને ઊપર ચારણીમાં બધા ભરેલા શાક બાફવા મુકી દો
- 2
ગે્વી બનાવી દો પછી તેણે તેલ મા વઘાર કરી લો ને મસલા કરી લો પછી બફાયેલા શાક તેમા નાખી દો થોડી વાર ચળવા દો તો તૈયાર છે આપણુ વરાળીયુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક
#LCM1#MBR2#Week2આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે. Bhagyashreeba M Gohil -
વરાળીયુ (Varaliyu Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati#Gravyઆ એક કાઠિયાવાડી શાક છે જે વાડી માં ચૂલા પર ખૂબ બનાવવામાં આવે છે. અહી બધા શાક ની અંદર મસાલો ભરી ને વરાળે બાફવા માં આવે છે. બાજરા ના રોટલા કે રોટલી સાથે આ શાક ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
કાઠીયાવાડી તીખો રોટલો(tikho rotlo recipe in gujarati)
મોટા ભાગે આ રોટલો શિયાળામાં બનાવે છે લીલું લસણ ને મેથી ને નાખવા મા આવે છે પણ ટેનડીગ વાનગી હોવાથી હું આ રેસીપી શેર કરી રહી છું Bhagyashreeba M Gohil -
વેજ સુપ વિથ garlic bread (Veg Soup with Garlic Bread Recipe In Gujarati)
આ સુપ બહુ જ ટેસ્ટી બને છેઆ સુપ મને બહુ જ ભાવે છે મે હમેશા બારે રેસ્ટોરન્ટ મા ખાઇ છીએ Smit Komal Shah -
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
સરગવા શાક મા કેલ્શિયમ અધિક માત્રામાં હોય છે તેને બાફી ને ચણા લોટ શેકીને તેમાં શેકેલા શીંગદાણા ક્રશ કરીને છાશ મા વઘાર કરીને બેસન મા મસાલો કરીને પછી બનાવામાં આવે છે. ખૂબ સરસ ટેસ્ટ મા લાગે છે. Parul Patel -
ગાઠીયા નુ શાક
#ઇબુક૧#૪ ગાઠીયા નુ શાક ખાવા માં ટેસ્ટી અને બનાવવા મા સરળ જલ્દી થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
)હરિયાળી સબ્જી (Hariyali Sabji Recipe In Gujarati
#LSRશિયાળામાં લગ્ન હોય એટલે લીલું શાક સરળતાથી મળે એટલે આ શાક ખૂબ જ સરસ રીતે બનાવી શકાય છે Pinal Patel -
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
મેથીનુ ચણાના લોટવાળું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#winter specialઆજે મે મેથીનુ શાક બનાવ્યુ છે ચણા નો લોટ નાખી ને,આ શાક શિયાળા મા ખાવાની બહુ મજા આવે છે. Arpi Joshi Rawal -
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BWશિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ Pinal Patel -
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
#GA4#WEEK16જુવાર ના લોટ મા seasonal વેજીટેબલ ઉમેરી ને mini પરાઠા બનાવયા છે. Mrs Viraj Prashant Vasavada -
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4#પાલકભાજી આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે. ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
કેરી નુ શાક (Mango Sabji Recipe In Gujarati)
# MVF#cookpadindia#Cookpadgujaratiકેરીનુ શાક વરસાદી માહોલમા .... હજી રાજાપૂરી કેરી આવે છે.... & એના ખટમીઠા શાક ની હજી બરકરાર છે Ketki Dave -
મિક્ષ શાક (Mix Shak recipe in Gujarati)
આ અમારા ઘર માં શિયાળા માં બનતું અને બધાનું પ્રિય શાક છે...આ શાક ને રોટલી કે રોટલા વગર એમ જ ખાવામાં આવે તો વધું સ્વાદિષ્ટ લાગે છે. Bharti Chitroda Vaghela -
ભરેલી પાપડી નું શાક (Stuffed Papadi Sabji Recipe In Gujarati)
#MBR9Week9 આ વાનગી પારંપરિક છે બચપણ માં મમ્મી ભરેલા મોટા પાપડાં નું શાક બનાવતાં તેમની પાસેથી શીખીને એ જ પધ્ધતિ થી અને મસાલા થી અમે આ શાક બનાવ્યું છે...મોટા પાપડા ઉપલબ્ધ ન હોવાથી અમે દેશી પાપડી ભરીને વરાળે બાફી ને પછી થી વઘાર કરેલ છે...પુરાણી પધ્ધતિ થી બનાવેલ આ વાનગી નાસ્તા તરીકે પણ લઈ શકાય છે... જરૂર બનાવજો.બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
-
મેથીની ભાજી (Methi bhaji Recipe in Gujarati)
#MW4#મેથી ની ભાજીઆ એક કોરું શાક છે જેને દાળ ભાત સાથે સર્વ કરવા મા આવે છે Krishna Joshi -
શાહી મસાલા ટિંડોળા (Shahi Masala Tindora Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiબધાજ ગુજરાતી ઘર માં ટિંડોરા નું શાક બનતું હશે. આપડે અલગ અલગ પ્રકાર નું ટિંડોરા નું શાક બનાવીને છીએ. આજે મે ટિંડોરા નું શાહી શાક બનાવ્યું છે.આ રેસિપી એકદમ નવી છે અને તમને જોઈનેજ ટ્રાય કરવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મૂળા ની ભાજી ની સબ્જી (Mooli Bhaji Sabji Recipe In Gujarati)
વિન્ટર મા ભાજી ખુબ સરસ અને તાજી મળી જાય છે મે મૂળી ની ભાજી ના શાક બનાયા છે ખૂબ ટેસ્ટી લાગે છે.ભાજી બનાવતા પાણી નાખવાની જરુરત નથી રેહતી ભાજી મા પાણી ના પ્રમાણ સારી માત્રા મા હોય છે અને ભાજી પોતાના પાણી મા ભાજી કુક થઈ ચઢી જાય છે Saroj Shah -
-
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3અમે સિયાળા માં બધા લીલા શાક ખાઈએ છીએ તો મે આ મિક્સ શાક મા વધારે માં વધારે લીલા શાક નો ઉપિયોગ કરિયો છે sm.mitesh Vanaliya -
-
ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)
રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું Rinku Bhut -
સ્પીનેચ કોનૅ સબ્જી(Spinach Corn Sabji Recipe In Gujarati)
#AM3આજે પાલક પનીર નુ શાક બનાવવાનો પ્લાન હતો પણ ઘરમાં પનીર થોડું જ હતું પછી વિચાર આવ્યો કે સ્વીટ કોનૅ પડી છે તો આ બન્ને નો ઉપયોગ કરી ને અલગ શાક બનાવીએ તો મજા પડી જાય. આ શાક બપોરના લંચ માટે કે ડિનર માટે બનાવી શકાય. Chhatbarshweta -
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
મિક્સ વેજ પરાઠા(mix vej parotha recipe in Gujarati)
ડુંગળી, ગાજર અને કોબીજ થી બનાવેલા આ પરાઠા એકદમ હેલ્ધી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તમે આને ચટણી, કેચપ, દહીં, ચા અથવા કોફી જોડે સર્વ કરી શકો છો.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127010
ટિપ્પણીઓ