ચીઝ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Cheese Vegetable Grill Sandwich Recipe In Gujarati)

Shailee Priyank Bhatt @Shailee_2907
ચીઝ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Cheese Vegetable Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલ ને સમારી લેવા.બટેકા ને બાફી ને મીઠું અને હિંગ નાખી મિક્સ કરવું.
- 2
એક બ્રેડ ની સ્લાઇઝ લો.તેની ઉપર બટર,લિલી ચટણી,અને કેચપ લગાવો.તેની ઉપર ટામેટા,કાકડી અને ગાજર મુકો.કેપ્સિકમ મુકો.મસાલા શીંગ છાંટો.
- 3
બીજી સ્લાઇઝ લો તેની ઉપર બટર અને બટેકા નો માવો મુકો.હવે ત્રીજી સ્લાઇઝ લો તેની ઉપર મેયોનિઝ લગાવો.ઉપર ચીઝ છાંટો. પહેલા વેજીટેબલ વાળી સ્લાઇઝ પછી બટેકા વાળી અને ઉપર ચીઝ વાળી સ્લાઇઝ એમ ગોઠવો અને તેને ગ્રીલ કરો.ગ્રીલ થઈ જાય પછી ઉપર થી ચીઝ છાંટી સર્વ કરો.ચાટ મસાલો છાંટો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#PKS Darshna Adenwala -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
આલુ મટર સ્ટફ ગ્રીલ સેન્ડવીચ (Alu matar stuffed grill sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 રવિવારની વરસાદી સવારે ઘણી વાર ગરમ નાસ્તા માટે કિચનમાં ગેસ પાસે જવાની મરજી નથી થતી....ને બ્રેડ તેમજ બટાકા જેવા સરળતાથી ઉપલબ્ધ ઘટકો ઘરમાં જ હોય તો પછી ડાઇનિંગ ટેબલ પર જ ગ્રીલ સેન્ડવીચ જેવો બ્રેકફાસ્ટ આરામથી માણી શકાય છે... અને હા સાથે ચા ની ચુસ્કી લેવાની ય મોજ પડી જાય.... Sudha Banjara Vasani -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15 Vandana Tank Parmar -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4 #WEEK17Bhavna Sarvaiya
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982472
ટિપ્પણીઓ (2)