મટર પનીર સબ્જી (matar paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો અને સૂકા લાલ મરચાં નાખો અને સાંતળી લો પછી તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ નાખો અને સાંતળી લો સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ધાણા પાઉડર ગરમ મસાલો પંજાબી મસાલો હળદર મીઠું નાખી મિક્સ કરી લો અને પાંચ મિનિટ સાંતળી લો પછી તેમાં બાફેલા વટાણા નાખીને મિક્સ કરી લો અને પાંચ મિનિટ રહેવા દો પછી તેમાં પનીરના ક્યૂબ્સ નાખો અને મિક્સ કરી લો જરૂર જેટલું પાણી રેડો અને હલાવી લો ઢાંકણ ઢાંકી થોડીવાર રહેવા દો
- 2
સબ્જી થઈ જાય એટલે એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
ગ્રીલ મેયોનીઝ આલુ સેન્ડવીચ (Grilled Mayo Alu sandwich Recipe in Gujarati)
#આલુ Arpita Kushal Thakkar -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
# KSશિયાળા માં મટર ખાવાની બહુજ મજા આવે છે.અમારા ઘર ની સ્પેશ્યલ અને બધા ને ભાવતી વાનગી. Alpa Pandya -
-
-
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
-
-
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127493
ટિપ્પણીઓ (2)