મગ ની ફોતરા વાળી અને મોગર દાળ મિક્સ

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપમગ ની છિલકા દાળ
  2. 1/2 કપમગ ની દાળ
  3. 2 ચમચીતેલ
  4. 1ચમચો ઘી
  5. 1/4 ચમચીરાઈ
  6. 1/4 ચમચીજીરું
  7. ચપટીહીંગ
  8. 6-8લીમડા નાં પાન
  9. 1-2 નંગતીખાં મરચા (લાંબા સમારેલા)
  10. મીઠું પ્રમાણસર
  11. 1/4 ચમચીહળદર
  12. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 નંગલીંબુ નો રસ
  14. કોથમીર (ગાર્નિશ)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને દાળ ધોઈ પલાળો.ગરણા માં નિતારો.કુકર માં તેલ અને ઘી ગરમ કરી રાઈ,જીરું,હીંગ ઉમેરી લીમડો,મરચાં અને બંને દાળ અને મસાલા ઉમેરી મિક્સ કરો.1-1/2 કપ પાણી ઉમેરી મિડીયમ તાપે 2 સીટી થવાં દો..

  2. 2

    તેમાં લીંબુ અને કોથમીર ઉમેરી દાળ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes