પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal

#AM1 , #Week1 , #દાળ_કઢી
#PalakMoongdal
પાલક ફોતરા વાળી મગ ની દાળ,
#SpinachSplitMoongDal
#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLove
આ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે..
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી
#PalakMoongdal
પાલક ફોતરા વાળી મગ ની દાળ,
#SpinachSplitMoongDal
#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLove
આ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની ફોતરા વાળી દાળ ને પાણી માં ૨૦ મિનિટ પલાળી રાખો.. પાલક ને સાફ કરી, સરખી રીતે ધોઈ લો, જેથી તેમાં થી માટી નીકળી જાય.
- 2
પ્રેશર કુકર ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો અને તેમાં ઘી નાખો અને હીંગ, જીરું, લીલા મરચાં નાખો. લસણ ની કણી ને અધકચરી કૂટી ને નાખો, ઝીણું સમારેલું આદુ પણ નાખી મિક્સ કરો.
- 3
હવે સમારેલી પાલક નાખી મિક્સ કરો અને મીઠું, હળદર, લાલ મરચું પાઉડર નાખી બરાબર હલાવી મીક્સ કરો.
- 4
પલાળેલી મગ ની ફોતરા વાળી દાળ નાખી મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી પ્રેશર કુકર નું ઢાંકણ ઢાંકી, મીડીયમ ગેસ પર ૪ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો.
- 5
પ્રેશર કુકર ઠંડુ થઈ જાય એટલે ખોલી ને એકસરખી મીક્સ કરી લો અને તેમાં લીંબુનો રસ નાખી મીક્સ કરો અને ગરમાગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindia આર્યન,પ્રોટીન ફાઈબર જેવા પોષ્ટિક ગુણો થી યુકત અડદ ની દાળ સાથે પાલક ની ભાજી.. Saroj Shah -
પાલક વાળી મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
શિયાળા માં વધારે ભાવતી એવી પાલક, ટામેટા અને લીલા લસણ વાળી મગ ની દાળ... Jo Lly -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
મગ ની દાળ નાં પાલક ચીલા (Moong dal Palak Chila recipe in Gujarati)
#GA4#WEEK22મગ અને પાલક બંને સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. મગ મમ એન્ટીઓક્સિડેન્ટ નું લેવલ હાઈ હોય છે અને તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર નું પ્રમાણ ભરપૂર હોય છે. જયારે પાલક માં વિટામિન A, વિટામિન C, ફોલિક એસિડ, આયર્ન અને ફાઈબર થી ભરપૂર છે.સાથે કેપ્સિકમ અને બીજા મસાલા થી તે ટેસ્ટી પણ લાગે છે.#cookpad #cookpadindia #cookpadgujarati #palakchilla Unnati Bhavsar -
-
મગ ની દાળ ની ખાંડવી (Moong Dal Khandvi Recipe In Gujarati)
#RC1Yellowખાંડવી નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. આજે મે મગ ની પીળી દાળ ની ખાંડવી બનાવી. જે સ્વાદ માં ખુબ સરસ થઈ અને મગ ની દાળ પચવા માં હળવી હોવાથી પેટ માં ભારે પણ નથી લાગતી. Hiral Dholakia -
હરીયાળી ફોતરાવાળી મગ ની પાલક ની પૌષટિક દાળ
#દાળ#પોસ્ટ_1તારીખ-25/3/2019મગ પાલક ની દાળ પો્ટીન,કેલસિયમ ને ફાઈબરથી ભરપુર પચવામા હળવી નાના થી મોટા બધા માટે ગુણકારી છે. Ila Palan -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani -
-
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
-
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી#Cookpad #Cookpadenglish#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Trend1 #Week1સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે . Manisha Sampat -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
પાલક મસુર દાળ(palak masoor dal recipe in Gujarati)
મસુર દાળ માં પ્રોટીન ભરપૂર પ્રમાણ હોય છે અને પાલક માં આયર્ન હોવાં થી હાર્ટ ને રક્ષણ આપે છે.શિયાળા માં અવશ્ય બનાવી જોઈએ. Bina Mithani -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
પાલક-મગ ની દાળ
#શાકપ્રોટીન થી ભરપૂર દાળ અને લોહતત્વ થી ભરપૂર પાલક થી બનાવેલ આ વાનગી શાક અને દાળ બંને માં ચાલે છે. રોટી, પરાઠા કે ભાત ગમે તેની સાથે સારું લાગે છે. મેં લસણ-ટામેટાં નથી નાખ્યા,પણ એ નાખી શકાય છે. Deepa Rupani -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)