કોન ચાટ(corn chaat recipe in Gujarati)

Nikita Sane
Nikita Sane @cook_24636231
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાળેલી ૨ મકાઇ
  2. ડુંગળી
  3. મોટું ટામેટુ
  4. ધાણા જીણા સમારેલા
  5. ૨ ચમચીલિંબુનો રસ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચમચીલાલ મરચુ અડદી
  8. ૧ નાની ચમચીચાટ મસાલો
  9. લિલુ મરચુ ૧ જીણુ સમારેલુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાઙકામા બાફેલી મકાઈના દાણા,સમારેલી ઙુંગળી,ટામેટુ,ધાણા,લિલુ મરચુ,લાલ મરચુ,લિંબુનો રસ,ચાટ મસાલો,મીઠું બઘુ નાખી બરાબર મિકસ કરિ ૫-૧૦ મિનીટ માટે રહેવા દહીં આપઙા કોન ચાટનો સ્વાદ માણવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Sane
Nikita Sane @cook_24636231
પર
Vadodara
Student🎭20👧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes