ચીઝ સ્વીટ કોન ભેળ (Cheese Sweet Corn Bhel Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#EB
ચીઝ બટર સ્વીટ કોન ભેળ

ચીઝ સ્વીટ કોન ભેળ (Cheese Sweet Corn Bhel Recipe In Gujarati)

#EB
ચીઝ બટર સ્વીટ કોન ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ પ્લેટ
  1. ૪૦૦ ગ્રામ બાફેલા સ્વીટકોનના દાણા
  2. ૧/3 કપ બટર
  3. ચીઝનું છીણ જરૂર મુજબ
  4. ૨ ચમચીમરી પાઉડર
  5. ૨ ચમચીચાટ મસાલો
  6. કાકડી ઝીણી સમારેલી
  7. ટામેટુ ઝીણુ સમારેલુ
  8. ૨ ચમચા સમારેલી કોથમીર
  9. ૧૦૦ ગ્રામ મકાઈનો ચેવડો
  10. સમારેલી ડુંગળી
  11. ૨ ચમચા લીબુંનો રસ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. મરચું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કઢાઇમા બટર ગરમ કરવા મૂકો. બટર પિગળે એટલે સ્વીટકોન, મીઠું, મરી, ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  2. 2

    એક મોટા બાઉલમા મકાઈ🌽 નો ચેવડો અને ચીઝ સિવાય ની બધી સામગ્રી લઇને બરાબર મિક્સ કરો.

  3. 3

    સર્વિગ પ્લેટમાં તૈયાર ભેળ ગોઠવી તેની ઉપર મકાઈનો ચેવડો અને ચીઝ ભભરાવો. તૈયાર છે ચટપટી, હેલ્ધી ચીઝ બટર સ્વીટકોન ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes