રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન મા તેલ મૂકી તેમા જીરું ઉમેરો હિંગ ઉમેરો તેમા તમાલપત્ર ને લાલ સૂકું મરચું ને ડુંગળી ઉમેરો થોડી સાંતળો ને પછી તેમા પાલક ઉમેરો ને પાલક સંતલાય જાય એટલે બાફેલી કોર્ન ઉમેરી ને તેમા ટામેટા ઉમેરો ને મીઠું ઉમેરો ને બધા મસાલા ઉમેરો ને મિક્સ કરો
- 2
તેલ છૂટું પડી જશે પછી તેમા રાંધેલા ભાત ઉમેરી ને મિક્સ કરી ને 2મિનિટ રાખી ગેસ બંધ કરો ને સર્વિંગ પ્લેટ મા લઈ કોથમીર થી ગાર્નિશ કરો (બાળકો પાલક ઓછી ખાય આ રીતે રાઈસ મને ભાવે એટલે હું આ રાઈસ કરું)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
-
-
-
-
-
-
-
-
કોર્ન સ્પિનચ પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાળકો ને અમુક વસ્તુ ન ભાવતી હોઈ ત્યારે તેને different રીતે સર્વ કરવા થી તે હોંશે હોંશે ખાય લે છે.. એવી જ એક વસ્તુ છે પાલક....પાલક ના ગુણ ઘણા છે પણ બાળકો ખાતા નથી તો મેં પાલક સાથે મકાઈ મિક્સ કરી પુલાવ બનાવ્યો..તો તે ખૂબ હોશ થી ખવાય ગયો.... KALPA -
-
-
-
ટેંગી કોર્ન રાઈસ(tangy corn rice recipe in gujarati)
#સુપરશેફ4 #રાઈસઅથવાદાળ #મોન્સુનસ્પેશ્યલખુબ ભુખ લાગી છે અને ઝડપથી કાંઈક ખાટામીઠા સ્વાદ સાથે ખાવું છે? રસોઈમાં બહુ બનાવતા ન આવડતું હોય તેઓ પણ બનાવી શકે એવી ઝડપી અને બનાવવા માં સરળ વાનગી ટેન્ગી કોર્ન રાઈસ શીખીએ. Urvi Shethia -
-
-
-
ચીઝ કોર્ન બોલ્સ
#KSJ1#Week1#RB5#MDCઆમ તો છોકરાઓને મમ્મીના હાથની ઘણી બધી વસ્તુ ભાવતી હોય છે આજે મધર્સ ડે સ્પેશિયલ ઉપર હું મારી દીકરીને ભાવતી એક ઇન્સ્ટન્ટ ઇઝી અને ચટપટી રેસિપી શેર કરું છુંજે ઘરમાં નાના મોટા સૌ કોઈ ને ભાવે છે અને તેને ડિનર સ્ટાર્ટર અથવા નાસ્તા ગમે તે ટાઈમે સર્વ કરી શકાય છે તો અહીંયા હું મારા ઘરના અને મારી દીકરીને સૌ કોઈને ભાવતી એકરેસિપી શેર કરું છું cheese corn balls Dips -
કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Rachana Gohil -
પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી 💚💚#MBR4Week4 Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16302746
ટિપ્પણીઓ (2)