સ્ટ્રીટ સ્ટાઈલ તવા પુલાવ (tawa pulav street style recipe in Guja

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#માઇઇબુક રેસીપી 7
#વિકમીલ૧
બોમ્બે ની સ્ટ્રીટ ફૂડ માંથી આમારી ફેવરિટ છે એકદમ તીખી મસાલેદાર અને વેજિટેબલ.થી ભરપુર

સ્ટ્રીટ સ્ટાઈલ તવા પુલાવ (tawa pulav street style recipe in Guja

#માઇઇબુક રેસીપી 7
#વિકમીલ૧
બોમ્બે ની સ્ટ્રીટ ફૂડ માંથી આમારી ફેવરિટ છે એકદમ તીખી મસાલેદાર અને વેજિટેબલ.થી ભરપુર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 કપબાસમતી ચોખા
  2. 2 કપઝીણા સમારેલા ટામેટા
  3. 1 કપઝીણા સમારેલા લીલાં કાંદા
  4. 1 કપસમારેલા કાંદા
  5. 1/2 કપવટાણા
  6. 1/2 કપગાજર
  7. 1/2 કપમકાઈ
  8. 1 કપઝીણા સમારેલા કેપ્સીકમ
  9. 2 ચમચીઆદુલસણ ની પેસ્ટ
  10. રોજિંદા મસાલા (લાલ મરચું.ધાણા જીરું.હળદર ૧.૧ચમચી
  11. ૨ ચમચીપાવભાજી મસાલો
  12. 1ચમચો બટર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1/2 કપધાણા ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા કાંદા ટામેટા કેપ્સીકમ ગાજર લીલા કાંદા બધું બરાબર ઝીણું સમારી લો હવે એક મોટા પેન માં પાણી ઉકળવા મૂકી દો અને ચોખા ને પલાળી લો.

  2. 2

    હવે પાણી ઉકળી જાય એટલે એમાં હળદર મીઠું અને ધી નાખી ને પછી ચોખા નાખી દો અને એક ઉકાળો આવે ત્યાં સુધી બંધ કરી લો અને ચોખા ઉપર આવવા માંડે એટલે ગેસ બંધ કરી નિતારી લો અને ઉપર ઢાંકણ ઢાંકી દો

  3. 3

    હવે એક પેનમાં માખણ અને તેલ લઇ ગરમ કરવા મૂકો પછી એમાં એક પછી એક કાંદા ટામેટા. લસણ બધું સંતાળતા જાવ એ ફ્રાય થાય એટલે અંદર મકાઈ ગાજર અને વટાણા નાખી દો અને પછી બધા મસાલા કરી દો અને પછી પાવભાજી સ્મસ કરે એનાથી સમેશ કરી લો

  4. 4
  5. 5

    હવે એમાં ચોખા ઉમેરી એમાં કેપ્સીકમ અને લીલા કાંદા અને ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ઉપર થી થોડુ બટર રેડી ઢાંકી દો.અને રેવા દો

  6. 6

    ત્યારબાદ ગરમ ગરમ તવા પુલાવ રેડી હવે કોઈ પણ રાયતા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes