જૈન ફ્રાઇડ રાઇઝ(jain fried rice recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

જૈન ફ્રાઇડ રાઇઝ(jain fried rice recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧.૧/૨ કપ ચોખા
  2. ૧ કપલીલા વટાણા
  3. ૨ કપઝીણી સમારેલી કોબીજ
  4. ૧.૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  5. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  6. ૧.૧/૨ કપ બીયા કાઢી અને ઝીણાં સમારેલા ટામેટા
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ૧ ચમચીસોયા સોસ
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ને સરખી રીતે ધોઈને પાણીમાં ૧૦ મિનિટ માટે પલાળી રાખો

  2. 2

    એક પેનમાં પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે તેમાં ચોખા અને મીઠું નાખવા

  3. 3

    ચોખા અધકચરા ચઢી જાય એટલે તેને ચોખા ના ચારણીમાં કાઢી લેવા અને રાઇઝ પર ઠંડુ પાણી રેડી દો ૧ કલાક માટે રેસ્ટ કરવા છોડી દેવા

  4. 4

    એક પેન માં તેલ ગરમ કરો તેમાં બધા જ વેજીટેબલ નાખી અને સાંતળવા હાઇ ફલેમ પર તેમાં મરી પાઉડર મીઠું લીંબુ નો રસ અને રાઇઝ ઉપર સોયા સોસઉમેરો અને સરખી રીતે મિક્સ કરો

  5. 5

    સવૅ કરવાં માટે રેડી છે જૈન ફ્રાઇડ રાઇઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes