રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને 10 મિનિટ પાણી માં પલાળી ને પછી તેને છૂટા બાફી ને સ્ટેનર માં કાઢી ને ઠંડા થવા દો
- 2
એક પેન મા તેલ ઉમેરી ને તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી તેમાં ગાજર,કેપ્સીકમ અને કોબીજ ઉમેરી ને 2 મિનિટ સાંતળો હવે તેમાં મીઠું મરી પાઉડર સોયા,ગ્રીન ચીલી,અને ટામેટા સોસ ઉમેરી ને મિક્સ કરી ફરી 2 મિનિટ માટે સાંતળો.
- 3
હવે તેમાં ઠંડા કરેલા બાસમતી ભાત ને ઉમેરી મિક્સ કરી ને 1 મિનિટ બાદ ગેસ બંધ કરી દો
- 4
તૈયાર કરેલા આ જૈન ફ્રાઇડ રાઈસ ને ગરમ ગરમ સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
-
-
-
-
-
-
વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
#WCR#THUPKA#NOODLES#SOUP#WINTER#HEALTHY#TASTY#PARTY#KIDS#VEGETABLE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
-
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadindiaમંચુરિયન નાના મોટા દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ હોય છે.પરંતુ તેમાં મેંદા નો ઉપયોગ થતો હોવાથી બાળકો ને વધુ પ્રમાણ માં આપી ના શકાય.મે અહી ભાત માંથી મંચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ સાથે સાથે બહુ બધા વેજીટેબલ હોવાથી હેલ્થ ને પણ નુકસાન નથી કરતા. Bansi Chotaliya Chavda -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
ફ્રાઇડ રાઈસ
#ઇબુક #રાજકોટ21#day7 આં ભાત સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.દેખાવ પણ ખૂબ જ સુંદર છે જોવાથી જ ખાવા નુ મન થાય જાય, વળી બનવા માં પણ સહેલા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16422182
ટિપ્પણીઓ