મિક્સ વેજ સ્પેનિસ આમલેટ (એગલેસ)

Bhavisha Hirapara @cook_23808072
મિક્સ વેજ સ્પેનિસ આમલેટ (એગલેસ)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બધા જ વેજીટેબલ્સ લો.
- 2
તેમાં બેસન ઉમેરી, નમક, હીંગ, મરી અને આદુ મરચુ ઉમેરો.
- 3
તેમાં જરુર મુજબ પાણી ઉમેરી ઘટૃ ખીરું રેડી કરો.
- 4
એક નોમ સ્ટીમ પાન મા ૨ મોટી ચમચી તેલ ગરમ કરવા મુકો.
- 5
તેલ ગરમ થઈ જાય એટલે બધુ જ મિશ્રણ રેડી દો- હાંડવા ની જેમ ફેલાવી દેવું.
- 6
ઉપર થી તલ અને અળસી ભભરાવો.
- 7
ઢાંકી ને ૫-૭ મિનિટ ચડવા દો.
- 8
નીચેની બાજુ સરસ બદામી થઈ જાય એટલે ડંડા સા મદદ થી બહાર કાઢી ફરી બીજી બાજુ ચડવા માટે મુકો.
- 9
અેક આમલેટ રેડી થવાના ૧૫ મિનિટ થશે- બંને બજું સરસ બદામી થઈ જાય એટલે બહાર કાઢી લો.
- 10
મનપસંદ આકાર મા ટુકડા કરી ટોમેટો સોસ સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
વઘારેલી ઢોકળી
આ એક બ્રેકફાસ્ટ રેસીપી છે. ચણા નો લોટ અને દહીં એ મુખ્ય સામગ્રી છે. તમને જરૂર પસંદ આવશે. Disha Prashant Chavda -
વેજ દમ બીરીયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
અમે નાના હતા ત્યારે મમ્મી ખુબ બનાવતીમને અને મારો ભાઈ ને મમ્મી કુકરમાં બનાવીને ખવડાવતી ત્યારે અમારા ઘરમાં બધા ને ફેવરિટ હતી અત્યારે હું ઘરે મારે સાસરે બનાવુ છું અહીં પણ ફેવરિટ છેમમ્મી ડાયરેક્ટ કુકરમાં જ ૨/૩ સીટી વગાડતી મમ્મી નુ હાથની બનતી બીરીયાની અલગ જ ટેસ્ટી હતોમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Fam chef Nidhi Bole -
રાઈસ વેજીટેબલ કટલેટ્સ (rice vegetable cutlet in Gujarati)
ઘણી વખત ભાત વધતા હોય છે ઘરે, તો એમા શાકભાજી ઉમેરી ને ખુબ જ હેલ્ધી કટલેટ્સ બનાવી શકાય, જે બાળકો ને ખુબ જ પસંદ પડશે. અને એ બહાને શાકભાજી પણ ખવાશે.#વિકમીલ૩ #ફા્ઈડ #હેલ્ધી #માઈઈબુક #પોસ્ટ૩ Bhavisha Hirapara -
રાઈસ મન્ચુરીયન
#સુપરશેફ૪બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે. Bhavisha Hirapara -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
વેજ. અકબરી
#પંજાબીમિક્સ વેજ અને પનીર ને બ્રાઉન ડુંગળી ની પેસ્ટ માં બનાવવામાં આવ્યું. હે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવા મા આવ્યું છે. Disha Prashant Chavda -
રાઈસ કોનઁ કટલેટ(rice corn cutlet recipe in gujarati)
#સુપરશેફ૪ #રાઈસચોમાસા માં મકાઈ ભરપુર મળે, અને તેમાંથી વાનગી ઓ પણ અવનવી બંને, તો આજે મે બપોર ના વધેલા ભાત અને મકાઈ ની કટલેટ બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી બંને છે, મે તળવા ને બદલે ઓછા તેલ માં એને શેકી છે તો હેલ્ધી પણ બની તો ચોક્કસ ટા્ય કરો. Bhavisha Hirapara -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
મટર વીથ વ્હિટ ફુદીના કુલચા
#goldenapron3rd weekહમણાં થી અમૃત્સરી છોલે કુલચા નું ચલણ ખુબ વધ્યું છે. છોલે સાથે કુલચા જે પીરસવામાં આવે છે તે મેંદા નાં લોટ મા થી બનાવવામાં આવે છે. અહી મે ઘઉં નાં લોટ નાં કુલચા બનાવ્યા છે. જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#ફટાફટતવા પુલાવ મુબંઇ ની ફેમસ ડીશ છે.જે રાયતા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે. જો રાંધેલો ભાત પડ્યો હોય તો ૧૦ જ મિનિટ મા બની જશે. Bhavisha Hirapara -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
મિક્સ વેજ પુલાવ
ભારત લોક ડાઉન ના નાજુક સમય માં, જે શાખ ભાજી ઘરમાં એવીલેબલ હતા, એનાં થી બનેલી સીંપલ ટેસ્ટી વાનગી. Kavita Sankrani -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
મિક્ષ વેજ રાયતા
#goldenapron3#week1#onion#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Kala Ramoliya -
લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#ઈસ્ટ આજે હું લઇ ને આવી છું બિહાર ની ફેમસ ડીશ લીટ્ટી ચોખા.. જે ઝારખંડ મા પણ પ્રખ્યાત છે. મારી એક સહેલી જમશેદપુર થી છે જેની પાસે થી હું લીટ્ટી ચોખા બનાવતા શીખી છું. આ રેસીપી રીંગણા ના ઓળા સાથે મળતી આવે છે.. દેશી ઘી મા બનતી આ વાનગી ખાવામાં ખુબજ સરસ લાગે છે.. Megha Madhvani -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
યુનીક આઇસ ક્યુબ પનીર વેજ મોમોઝ
#MBR4#LCM1#cookpadindia#cookpadgujratiયુનીક આઇસ ક્યુબ પનીર વેજ મોમોસ આ યુનીક રેસીપીમા આઇસ ટ્રે મા મોમોસ બનાવ્યા છે ... મેં ચેફ રનવીર બ્રારને ફૉલો કરી બનાવી છે Ketki Dave -
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
ઓનિયન અપ્પે
ઓનિયન અપ્પે.સાઉથ ઈન્ડિયા ની રેસીપી છે.. જે ઈડલી ના લોટ મા થા બને છે... એની ફયૂજન રેસીપી છે .. .રવા ઓટસ રાગી ના લોટ થી બનાવી છે..્્#માસ્ટરકલાસ#૨૦૧૯ Saroj Shah -
-
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બેસન વાળી મેથી ભાજી
#ઇબુક૧#લીલીશિયાળા માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં મળે છે, મે આજે એનું બેસન વાળું શાક બનાવ્યું છે. Radhika Nirav Trivedi -
-
ક્લબ વડા
#ફ્રાયએડ#ટિફિનક્લબ વડા પાલકની ભાજી, મેથી ની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર, ફૂદીનો, ગાજર વગરે નાખીને બનાવ્યા છે. આ ઉપરાંત તેમાં ઢોકળા નો લોટ, ચણા નો લોટ અને જુવાર-બાજરી નો લોટ પણ ઉમેર્યો છે. આ વડા વિવધ લીલી ભાજી અને વિવિધ લોટ નું મિશ્રણ હોવા થી મે તેને ક્લબ વડા નામ આપ્યું છે. Anjali Kataria Paradva -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159037
ટિપ્પણીઓ