આલુ સ્પ્રિંગ રોલ (Aloo Spring Roll Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

Kids snacks માટે
#supers

આલુ સ્પ્રિંગ રોલ (Aloo Spring Roll Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

Kids snacks માટે
#supers

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપમેંદો
  2. ૩ ચમચીતેલ
  3. ૧/૪ ટી સ્પૂનઅજમો
  4. મીઠું(સ્વાદ અનુસાર)
  5. ૧/૪ ચમચીસંચર
  6. ૧/૪ ચમચીચાટ મસાલો, ચીલી ફ્લેક્સ
  7. સ્ટફિંગ માટે
  8. ૩ નંગબટાકા (મીડીયમ)
  9. મીઠું
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧ ચમચીચાટ મસાલો
  12. ૧ ચમચી લીંબુનો રસ
  13. ડુંગળી
  14. ૨ નંગમરચાં
  15. ૧/૪ ચમચી મરી પાઉડર
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદામાં અજમો,ચીલી ફલેકસ,મીઠું ચાટ મસાલો, ૩ ચમચી તેલ નાખી પરોઠા જેવો લોટ એકદમ ઠંડા પાણીથી બાંધવો લોટ તૈયાર થઇ ગયા બાદ મોટી રોટલી વણી તેની લાંબી પટ્ટી તૈયાર કરો.

  2. 2

    બાફેલા બટાકાને છોલીને તેમાં મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, સંચાર,હળદર,મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યારબાદ તેના medium લાંબા રોલ તૈયાર કરી લો.

  3. 3

    મેંદા ની લાંબી પટ્ટી માં મેંદાની સલરી ચોપડી બટાકા નારોલ ઉપર રાઉન્ડમાં કવર કરો.પછી મીડીયમ તાપ ઉપર તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. પછી રોલ તૈયાર થઈ જશે.

  4. 4

    રોલને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes