સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 30 મિનિટ
4થી 5 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. મીઠું જરૂર મુજબ
  3. પાણી જરૂર મુજબ
  4. તેલ
  5. 1બાઉલ કોબીજ
  6. 1/2 કપગાજર
  7. 1/2 કપકેપ્સિકમ
  8. 1ડુંગળી
  9. 2 કપબાફેલી નુડલ્સ
  10. 2 ટી સ્પૂનલીલું લસણ
  11. 1 ટે સ્પૂનલસણ
  12. 4લીલા મરચાં બારીક સમારેલા
  13. 1આદું નો ટુકડો
  14. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  15. 1ટે ટોમેટો કેચપ
  16. 1 ટી સ્પૂનસોયા સોસ
  17. 1 ટે સ્પૂનચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

1કલાક 30 મિનિટ
  1. 1

    આ મુજબ લોટ બાંધવાનો છે અને પાતળી રોટલી વણવાની છે.

  2. 2

    સ્ટફિંગ માટે એક કડાઈ માં તેલ મૂકી આદું, લસણ, લીલા મરચાં સાતડી બધી સામગ્રી ઉમેરી સાતળો...

  3. 3

    સ્ટફિંગ તૈયાર છે.

  4. 4

    હવે તૈયાર કરેલ સીટ માં સ્ટફિંગ મૂકી મેળા ની પેસ્ટ ધાર ઉપર લગાવી રોલ વાળી લો.

  5. 5

    ધીમા થી મીડીયમ ફ્લેમ પર તળો... ગરમા ગરમ પીરસો... તો તૈયાર છે ચાઇનીઝ વેજ સ્પ્રિંગ રોલ.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes