રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆને સાફ કરી ધોઈને 5 મિનીટ પલાળીને ચાળણીમાં નીતરવા મૂકવા એ દરમ્યાન ઘઉના બંન્ને લોટમાં ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં તેલનુ મોણ ઉમેરી સારી રીતે મિક્ષ કરી લેવું.
- 2
એ પછી તેમાં નીતારેલા પૌઆ ઉમેરી મિક્ષ કરીને તેમાંથી નાના લુઆ લઈ હાથથી વડા થેપી લેવા.મિશ્રણ કઠણ લાગે તો થોડી છાશ ઉમેરી મિશ્રણને ઢીલુ કરી શકાય જેથી ઝડપથી થેપી શકાય. કડાઈમાં તેલગરમ કરી તેમાં વડાને તળી લેવા.વડા સ્હેજ લાલાશ પડતા તળવા.જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.
- 3
એ રીતે બધા વડા તળી લેવા. પ્લેટમાં વડા લઈ ખજૂર આંબલીની ચટણી સાથે ગળ્યું દહીં, ચા,કોફી,ટોપરાની કે લીલી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"મસાલા મઠરી"
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ1#માઈઈબુક૧પોસ્ટ 30મઠરી બધા જ અલગ અલગ પ્રકારની અલગ અલગ લોટમાંથી અને અલગ અલગ શેઈપમાં અને સ્વાદમાં સ્વીટ અનેસ્પાઈશી બંને બનાવે છે મેં અહીં બેશન(ચણાના લોટમાથી બનાવેલ છે.જે સ્વાદમાં પણ ખૂબ જ ચઢીયાતી બની છે.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
લેફ્ટ ઓવર ખીચડી ના વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#ફુડફેસ્ટીવલ8 Smitaben R dave -
"કારેલાંના છોડાના મૂઠીયા"
#goldanapron3#week24gourd#goldanapron3#week25millet#વીકમીલ૩પોસ્ટ૫#સ્ટીમ અથવા ફ્રાઈડ'કારેલા વેલ પર થતું શાક અને ખૂબ જ ગુણકારી ,ઔષધીય ગુણો ધરાવતુ શાક છે.કારેલાં નુ નામ આવતા બાળકો અને યંગસ્ટરૅસનુ નાક ચડી જાય.આજે મેં કારેલાંનું શાક તો બનાવ્યું જે સૌ બનાવે પણ તેના છોડા એટલેકે છાલ ન ફેકતા તેના મૂઠીયા બનાવ્યા જે રેશિપી આપની સમક્ષ લાવી છું તે તમે એકવાર બનાવી વારંવાર બનાવવા પ્રેરાશો.કારેલાં જેટલા જ તેના છોડા ગુણકારી છે. Smitaben R dave -
રસિયા મૂઠિયાં
મૂઠીયા તો વિવિધ રીતે ઘણી જાતના બનાવાય છે.પણ રસિયા મૂઠિયાં એ એવી રેશીપી છે બનાવવા સરળ અને સ્વાદિષ્ટ છે.જે એકલા જ ખાઈ શકાય છે.તો ચાલો આજે બનાવીએ "રસિયા મૂઠીયા".જે સૌને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
-
લાપસી
#ઇબુક૧પોસ્ટ 22કોઈપણ સારૂ કાયૅ કરો.અચૂક બનાવવામાં આવતી પૌષ્ટિક વાનગી.ભલેને પીરસાય ઓછી પણ હોય તો ખરી જ...! Smitaben R dave -
-
-
"સમોસા"(samosa in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૮#વીકમીલ૧પોસ્ટ-૫તીખી/સ્પાઈસીઘઉના લોટના ક્રીસ્પી સમોસા બનાવવા અઘરા છે પણ આજે હું તમને ઘઉના લોટના ક્રીસ્પી કેમ બને .એ સાથે સ્પાઈસી સમોસા શીખવીશ. Smitaben R dave -
-
-
-
-
-
"સૂકીભાજી"
0ll time favourite ફટાફટ બની જતી.ખાસ કરીને મહેમાન અવે ત્યારે કે શાકભાજી ની ગેરહાજરીમાં હાજરાહજૂર.#ઇબુક૧પોસ્ટ 25. Smitaben R dave -
"ગુવારઢોકળી"(guvar dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફલોસૅ/લોટ પોસ્ટ ૪#માઈઈબુક૧ પોસ્ટ-૨૯ Smitaben R dave -
-
-
મલ્ટીગ્રેઇન વડા
#સ્નેક્સ#માઇઇબુક પોસ્ટ 4 વરસાદની સિઝનમાં આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય છે. Parul Patel -
"ગુંદરની રાબ(Gundar raab Recipe in Gujarati)
#GA4#week15#Gaggery 'શિયાળો અને રાબ' પરફેક્ટ કોમ્બીનેશન. એ વળી ગોળની જ.ઘણા ઘરોમાં તો શિયાળામાં નિયમિત રાબ બનાવવાનો નિયમ હોય છે ઘણા પ્રકારની બનાવી શકાય છે.ઘઉના લોટની સાદી, વસાણાયુક્ત, ફક્ત સૂંઠની,ગુંદરની,વગેરે વગેરે....હું આજ આપના માટે 'ગુંદરની રાબ'ની રેશિપી લાવી છું ગુંદર એ સાંધા અને કમરના દુખાવામાં તથા હાડકાંની મજબૂતી તેમજશરદી-ઉધરસમાં તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.ખાસ કરીને બહેનો માટે. Smitaben R dave -
લાડુ (Laddu recipe in Gujarati)
#goldenapron3#week19ઘીલાડુ બોલીએ ત્યાં મોં લાડુ જેટલુ પહોળુ થાય.બોલવાની ટ્રાય કરજો.લાડબધાને ભાવે જ .એય વળી ગોળના એટલે ખૂબ જ હેલ્ધી ,ગુણકારી,શક્તિવધૅક.સારા-નરસા બંન્ને પ્રસંગે બનાવી શકાય.ગણેશજીને અતિ પ્રિય.તો ચાલો આજે આપણે લાડુ બનાવીશું. Smitaben R dave -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#મધસૅ ડે ચેલેન્જ#Nidhi#સમર રેશીપી મધસૅ ડે.,મા જેવા મીઠા અને મા ને અતિ વહાલા, શુભ કાયૅમાં પ્રથમ ગણેશજીને ધરાવાતા મધમીઠા હેલ્ધી લાડુ કેમ ભૂલાય?મારી માતા હંમેશા લાડુ બનાવતા આ ગીતની કળી જરૂર યાદ કરે."લાડુ તું તો લાડકો થા મા,દા'ડી દા'ડી દૂર જા મા,બ્રાહ્મણને તો લાડવા વ્હાલા,ફેરવે લાડુની માળા." લાડુમાં આવતી સામગ્રીમાં બધા જ વીટામીન્સ,કેલ્શિયમ,આયૅન,પ્રોટીન અને શરીર ને જરૂરી તત્વોનો સમાવેશ થતો હોઈ ખૂબ જ હેલ્ધી,ગુણકારી અને ટેસ્ટી છે.આ રેશીપી હું મારી મા(બા)ને મધસૅ ડે નિમિત્તે સમર્પિત કરૂં છું. Smitaben R dave -
-
-
-
-
મટર"? (Matar sabji recipe in Gujarati)
#સૂપરસેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ-2#માઈઈબુક૧પોસ્ટ૨૬ Smitaben R dave -
આલુબડા છત્તીસગઢ સ્પેશ્યલ (Aloobada Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Juliben Dave -
ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 2 Payal Mehta -
"માલપુઆ"(મીઠા પુડલા)(malpuv Recipe in gujarati)
#માઇઇબુક ૧પોસ્ટ-૧૭#વીકમીલ૨પોસ્ટ૫ સ્વીટઆજે હું તમારે માટે "જગન્નાથજીના પ્રસાદમાં મળતા માલપુઆની રેશિપી લઈને આવી છું. તમને પણ ગમશે ચાલો બનાવીએ .તમે પણ બનાવજો.'માલપુઆ' Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12856692
ટિપ્પણીઓ (3)