રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટના પેકેટને ખોલી અને મિક્સરમાં તેનો ભૂકો કરી લેવો પછી તેની અંદર એક ચમચો મેંદાનો લોટ પછી એલચીના દાણા મુકો પછી ટોપરાનું ખમણ બધું મિક્સ કરી અને દૂધ વડે લોટ બાંધવો પછી ઘીવાળો હાથ કરી અને તેના ગોળા વાળવા
- 2
એક ગેસ ઉપર ઘી ગરમ મૂકવું અને આ ગોળાને બ્રાઉન કલરના શેકી લેવા કેસ દડવા તળાઈ જાય પછી તેને ચાસણી ની અંદર બોડવા પાંચ મિનિટ ચાસણી ની અંદર રાખી અને ડિશમાં કાઢી અને સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
વિંટેજ હિમ ક્રીમ
#સમરગરમીની સિઝનમાં આપણને ઠંડુ ખાવાનો ખૂબ જ મન થાય છે અને અત્યારે ચાલતા લોકડાઉન મા આપણે બહાર ના જઈ સકીએ તો આપણેઘરે બનાવેલા આ આઈસ ક્રીમ ની મજા માણી સકીએ છીએ Kruti Ragesh Dave -
-
પારલે બિસ્કીટ અને ઘી ના કીટા ના લાડુ (Parle Biscuit Ghee Kita Ladoo Recipe In Gujarati)
#friendship day special#friendship day challenge Jayshree Doshi -
-
-
કિટા ના લાડુ (Kitta Ladoo Recipe In Gujarati)
#FD (આ રેસીપી મારી બેસ્ટ ફ્રેન્ડ બીના દેસાઈ) ની ફેવરેટ છે. Trupti mankad -
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
-
દાલગોના કોફી
#લોકડાઉનસમગ્ર ભારત અત્યારે lockdown ની પરિસ્થિતિ માં ફસાઈ ગયું છે ત્યારે અમારી જેવી સ્ત્રીઓ ઘરમાં રહીને પોતાના કુટુંબને નવું નવું રાંધીને ખવડાવી રહી છે .તથા નવી નવી રેસિપી youtube ઉપર જોઈને શીખી પણ રહી છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે ડાલગુના કોફી ખૂબ જ ટ્રેન્ડિંગ થઈ રહી છે ,તો મેં પણ ઘરે બનાવી લીધી .બૌવજ ઓછી વસ્તુ ઓ સાથે બનાવી શકાય.તમે પણ બનાવો.બધી જ વસ્તુઓ ઘરે પડી છે.બસ મારે ખાલી બનાવવાની જ વાર હતી તો ચાલો ડાલના કોફી ની રેસીપી જોઇએ. Parul Bhimani -
-
-
ઓરીઓ બિસ્કીટ ના લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)
#ATબધાને ફેવરેટ એવા ઓરેઓ બિસ્કીટ માંથી બનાવેલા લાડુ. Tank Ruchi -
-
-
-
-
ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
મારા માટે સાઉથ ઇન્ડિયા ની સૌથી વધારે મુલાકાત લીધેલી જગ્યા એટલે હૈદરાબાદ. મારી હૈદરાબાદ સાથે બહુ બધી યાદો જોડાયેલી છે....તેમાં જો ફૂડની વાત કરીએ તો મને યાદ આવે ચટનીઝ નું સાઉથ ઇન્ડિયન ફૂડ, પેરેડાઇઝ ની બિરિયાની, રાજધાની ને ઓહરીઝ ની થાળી, ત્યાંની ઇરાની ચા અને બધે જ પ્રખ્યાત તેવા કરાચી બેકરીના કુકિઝ...તેમાં પણ સૌથી વધારે પ્રચલિત ને વેચાતા એવા ફ્રૂટ બિસ્કીટ અને ચા સાથે સૌથી વધુ ખવાતા ઓસમાનીયા બિસ્કીટ....જે મારા ઘરમાં બધાને બહુ પસંદ છે અને હું બનાવતી જ હોઉં છું...જે મેં આજે ફરી એકવાર બનાવ્યા છે....ફ્રૂટ બિસ્કિટમાં ડ્રાય ફ્રુટ, ટુટીફ્રૂટી અને પાઇનેપલ ફ્લેવરથી મસ્ત ટેસ્ટ આવે છે...સાથેઓસમાનીયા થોડા સોલ્ટી થોડા સ્વીટ , કેસરની સુગંધવાળા...ચા માં મસ્ત લાગે છે...#સાઉથ#પોસ્ટ3 Palak Sheth -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162035
ટિપ્પણીઓ