અખરોટના બિસ્કીટ (Walnut Biscuit Recipe In Gujarati)

Jagu Khanpara
Jagu Khanpara @cook_25980054

અખરોટના બિસ્કીટ (Walnut Biscuit Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minut
5 સર્વિંગ્સ
  1. 8 ટેબલ ચમચી માખણ
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 2-3ટીપાં વેનિલા એસેન્સ
  4. 2 કપમેંદો
  5. 1/4 ચમચી સાજીનાં ફૂલ
  6. 1 ટી સ્પૂનકોકો
  7. 4 ટેબલ સ્પૂનઅખરોટ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

45 minut
  1. 1

    માખણને ફીણી.તેમાં ખાંડ નાખી ફરીથી ફીણવું.એસેન્સ નાખવું.

  2. 2

    મેંદો,સાજીના ફૂલ કોકો ભેગા કરી અને ચાળી લેવા તેમાં અખરોટ નો ભૂકો નાખવો

  3. 3

    માખણના મિશ્રણમાં લોટનું મિશ્રણ ભેળવી બરાબર મેળવી,જરૂર મુજબ દૂધ નાખી કણક બાંધવી

  4. 4

    બે લુવા કરી બે પ્લાસ્ટીક વચ્ચે એકલો મુકી પાતળો રોટલો વણવો બીજો રોટલો પણ આ રીત બનાવા

  5. 5

    બિસ્કિટ કટરથી અથવા બૉટલના ઢાંકણાથી ગોળ કાપવાં

  6. 6

    ગ્રીઝ કરેલી બેકિંગ ટ્રેમાં બિસ્કીટ ગોઠવી અડધો કલાક ફ્રિજમાં મૂકવા

  7. 7

    ઓવન માં 350 ફેરનહીટ તાપમાને પંદરથી વીસ મિનિટ બેક કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagu Khanpara
Jagu Khanpara @cook_25980054
પર

ટિપ્પણીઓ

Similar Recipes