મેંગો મોઇતો (Mango Mojito Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

મેંગો મોઇતો (Mango Mojito Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો માટે
  1. ૧ ગ્લાસ- પાકી કેરી પલ્પ
  2. ૧ ચમચી-ફુદીના પાઉડર
  3. ૧/૪ ચમચી-મરી પાઉડર
  4. ૧ ચમચી ખાંડ‌‌ પાઉડર
  5. ૧ ચમચી ચાટ મસાલો
  6. -બરફના ટુકડા
  7. ગ્લાસ- સોડા
  8. - લીંબુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ પાકી કેરી પલ્પ લેવો, તેમાં મીઠું & સંચળ પાઉડર,મરી પાઉડર, ફુદીના પાઉડર,ખાંડ પાઉડર,ચાટ મસાલો ઉમેરવો અને મિક્સ કરો.

  2. 2

    પછી બરફના ટુકડા નાખવા અને સોડા મેકર માં ‌સોડા બનાવી તરત જ ઉમેરો અને ‌ડેકોરેશન માં ‌લીંબુ ઉમેરો અને લીંબુ પીસ‌ ગોઠવો.

  3. 3

    લેફટ ઓવર કેરી ના છાલ -ગોટલા ના પાણી માં થી પણ બનાવી શકાય.આજે મેં કેરી ના પલ્પમાં થી મોઇતો બનાવ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes