કેરેમલ મખાના(caramel makhana recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#માઇઇબુક#પોસ્ટ27

કેરેમલ મખાના(caramel makhana recipe in gujarati)

#માઇઇબુક#પોસ્ટ27

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 કપમખાના
  2. 1/2 કપગોળ
  3. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  4. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેનમાં મખાના ને 10 થી 15 મિનિટ સુધી ગોલ્ડ્ન કલરના થાય ત્યાં સુધી શેકવા.

  2. 2

    પછી બીજી પેનમાં ગોળ નાખી ગરમ કરો. તેની પાય થવા આવે એટલે મખાના નાખો.

  3. 3

    હવે ઇલાયચી પાઉડર તેમજ તલ નાખી મિક્સ કરી લો.

  4. 4

    કોઇ એક પ્લેટમાં મખાના ને અલગ-અલગ કરી 5 મિનિટ માટે ડ્રાઇ થવા દો.

  5. 5

    તો તૈયાર છે કેરેમલ મખાના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes