રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693

#RC2
#WeeK2
ડાયેટ નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામમખાના
  2. 1 ટેબલ સ્પૂનઘી
  3. 1/2 ટી સ્પૂનસંચળ
  4. 1/2 ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી પેન માં ઘી ઉમેરી ઘી ગરમ થાય પછી ધીમી આંચ
    પર મખાનાં શેકી લેવા.

  2. 2

    ઘી માં રોસ્ટ કરવા થી મખાના નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે.

  3. 3

    પછી એમાં સંચળ પાઉડર,અને મરી નો પાઉડર ઉમેરી લેવું અને મસાલો મિક્સ થાય પછી ગેસ બંધ કરી દેવો. પછી સર્વ
    કરવા મખાંનાં બાઉલ માં.વેટ લોસ નાસ્તો છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes