કેરેમલ મખાના (Caramel Makhana Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ખૂબ જ પૌષ્ટક અને ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષે છે.
કેરેમલ મખાના (Caramel Makhana Recipe In Gujarati)
ખૂબ જ પૌષ્ટક અને ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકી મખાનાને સાફ કરી લો.
- 2
હવે કઢાઈમાં ઘી મૂકી ધીમા તાપે શેકી લો.
- 3
હવે કઢાઈ માંથી મખાના કાઢી લો. એ જ કઢાઈમાં ૨ ચમચી ગોળ નાંખી સતત હલાવો.
- 4
જ્યારે ગોળનો પાયો બની જાય ત્યારે મખાના ઉમેરી સતત હલાવો જ્યાં સુધી બધા મખાના કોટ થઈ જાશે. હવે બધા મખાનાને છુટા પાડી દો અને ઠંડા થાય એટલે એરટાઈટ જારમાં ભરી લાંબા સમય સુધી ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા રોસ્ટેડ મખાના(masala roasted makhana recipe in Gujarati)
#GA4#Week13#Post1#Makhana મખાના ડ્રાયફ્રુટ ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે,, તેને રોસ્ટેડ કરીને ખાવાની અલગ જ મજા આવે છે Payal Desai -
મખાના ડ્રાયફ્રુટ વસાણું (Makhana Dryfruit Vasanu Recipe In Gujarati)
#MBR5Week5રોજ એક ચમચી ખાવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને ઠંડીમાં ખૂબ ફાયદાકારક છે. Falguni Shah -
સ્વીટ મખાના (Sweet Makhana Recipe in Gujarati)
આ રેસિપી એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છેઆ રેસિપી એકદમ ઝટપટ અને ઓછા ingredients માં બની જાય છે#GA4 #Week13 Darshit Shah -
મસાલા મેજિક મખાના (Masala Magic Makhana Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએકદમ ઝટપટ બનતી અને એકદમ હેલ્ધી એવી વાનગી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. rachna -
-
કેરેમેલાઈઝડ મખાના (Caramelized Makhana Recipe in Gujarati)
#GA4#week13#post1#Makhana#કેરેમેલાઈઝડ_મખાના ( Caramelized Makhana Recipe in Gujarati ) મખાણા ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જો તમે પાતળા શરીરથી પરેશાન થઇ ગયા હોવ તો મખાણાના સેવનથી તમારું વજન વધશે અને સાથે જ મસલ્સ મજબૂત થવામાં મદદ મળશે. આ સિવાય મખાણા ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓને દૂર થશે. મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ્સ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયર્ન અને ઝિંકથી ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે. મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમાં ખાવ. આ તમારી ભૂખને શાંત કરશે અને ઘણાં હેલ્ધી છે. મખાણાને શેકવા માટે ગાયનું ઘી કે લો-ફેટ બટરનો ઉપયોગ કરી શકાય. મેં આ માખાના ને કેરેમલાઈઝડ એટલે કે આ માખના ને ઘી ને ગોળ માં કોટીં ગ કરી ને બનાવ્યા છે..જે એકદમ ટેસ્ટી ને ક્રિસ્પી બન્યા હતા ..😍 Daxa Parmar -
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
# વ્હાઇટ રેસીપી મકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો જુદો જુદો ઉપયોગ થાય છે અને અહીંયા ખીર બનાવી છે Jayshree Chauhan -
હેલ્ધી મખાના નું રાઇતું (Healthy Makhana nu raitu recipe in Gujarati)
#માઇઇબુક#ઉપવાસમખાના ને રોસ્ટ કરી ને તો ખાતા જ હોઈએ આપણે અને એ પણ ખૂબ મજા આવે છે ખાવાની પણ મખાનાને અલગ રૂપ આપી ને ખાવાનો આનંદ ખુજ જ અલગ હતો. અને ઉપવાસ માં પણ ખાઈ શકાય. જરૂર થી બનાવજો. ખરેખર ખૂબ ભાવશે ઘર માં બધા ને. Chandni Modi -
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
મસાલા મખાના (Masala makhana Recipe in Gujarati)
#GA4#Week13#pzal-Makhana,મખાના મખાના એ ફરાળ માટે ખાઈ શકાય છે. મખાના માંથી ફરાળી ખીર બનાવી શકાય છે. અને જલ્દી થી તમે એને ઘી સાથે સેકી ને નાસ્તા તરીકે ખાઈ શકો છો. ડાએટ માટે પણ તેને ખાઈ શકો છો. મખાના ની ખેતી બિહાર માં વધુ થાય છે. અને મખાના માં વિટામિન સારા રહ્યા છે. તો આજે હું લાવી છુ મસાલા મખાના જે ખૂબ જલ્દી થી અને ઓછા ઘટકો થી બને છે. આ ઉપરાંત તેમાંથી ખીર,સ્વીટ,અને સબ્જી બનાવી શકાય છે. તો ફરાળ માં ખાઈ શકી એવી મસાલા મખાના ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
મખાના રાઇતુ (Makhana Raita Recipe In Gujarati)
#LCM2અવધિ ક્યુઝીન માં બિરયાની પુલાવ તેહરી જેવી રેસિપી ખૂબ બને છે જેમાં આ રાઇતું સાથે સર્વ કરવા માં આવે છે Dipal Parmar -
-
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)
#GA4#Week13મખાના હેલ્થ માટે ખૂબ જ સારા . તેની ન્યુટ્રીઅન્ટ્સ વેલ્યુ ખૂબ જ સારી છે તેમજ ગમે તે સમયે ઇન્સ્ટન્ટ બનાવી શકાય... Ranjan Kacha -
-
મખાના લડ્ડુ (makhana laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ આજે મૈ ફરાળ માં મખાના લડ્ડુ બનાવીયા છે..જે ખુબ જ સરળ અને ફટાફટ બનિયા છે.. મખાના હેલ્થ માટે ખુબ જ સારા કહેવાય છે.. મખાના નાં ઘણાં બધાં ફાયદા છે.. રોજ ખાવા જ જોઇએ તો તમે બધાં જરુર થી ટ્રાય કરજો Suchita Kamdar -
મખાના ઓટ્સ સુખડી (Makhana Oats Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ1આપણે ગુજરાતીઓ તહેવાર તો પુરા હર્ષોઉલ્લાસ થી ઉજવતા હોઈએ છીએ. ભાત ભાત ના પકવાન અને મીઠાઈ બનાવા માટે ગૃહિણીઓ નો ઉત્સાહ અનેરો હોઈ છે.તો સાથે સાથે કુટુંબ ના સભ્યો ના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવાનું હોય છે.આજે મેં બધા ની માનીતી અને સુખ આપનારી પૌષ્ટિક સુખડી ને થોડી વધુ પૌષ્ટિક બનાવી છે. પોષકતત્વ થી ભરપૂર એવા મખાના અને ઓટ્સ ને સુખડી માં ઉમેરી ને બનાવી છે. Deepa Rupani -
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
#MBR2#Week2#Makhanaહેલ્થ ઇસ વેલ્થ એ કેહવત ને આપણે ગુજરાતીઓ તો ઘોળી ને પી ગયા છીએ પણ વત્તે ઓછે અંશે ક્યાંક ને ક્યાંક આપણે એને સાચું પાડવાના રસ્તા શોધી લાયે છીએ. એટલે જ મેં એ રસ્તો પણ ટ્રાઇ કર્યો અને બનાવ્યા મસાલા મખાના. મખાના સ્વાસ્થ્ય માટે તો ખુબ લાભદાયી છે એ ખાવાથી પોષણ પણ મળે છે અને એનર્જી પણ મળે છે અને વેઈટ લોસ્સ માટે પણ સારા એવા લોકપ્રિય છે પણ કિંમત માં થોડા મોંઘા હોય છે જેથી સાચવીને લેવા અને વાપરવા પડે છે. Bansi Thaker -
મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK26આ રેસીપી એકદમ હેલ્ધી છે...પ્રોટીન થી ભરપૂર એવા મખાના ની ભેળ ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે... rachna -
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
ફ્રાઇડ મખાના (Fried Makhana Recipe In Gujarati)
#AT#MBR2મખાના પ્રોટીનથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. મખાના શેકીને તેમા મસાલા ઉમેરી ખાવાથી પણ એકદમ ટેસ્ટી લાગે છે. Amita Parmar -
સત્તુ અને મખાના ના લાડુ (Sattu Makhana Ladoo Recipe In Gujarati)
#EB#Week11સત્તુ મોટે ભાગે બિહાર માં ખવાય છે અને શેકેલા ચણા અને દાળિયા માંથી પાઉડર બંને છે અને તેની સાથે મેં મખાના નો ઉપયોગ કર્યો છે. સત્તુ અને મખાના બંને માં ખુબ જ પ્રોટીન અને નુટ્રીશન હોય છે.અને ખુબ જ હેલ્થી પણ હોય છે. ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.સત્તુ માંથી તો બહુ બધી વાનગી બંને છે પણ તેની સાથે મખાના નો ઉપયોગ કરી એક હેલ્થી લાડુ બનાવ્યા છે જે મારો પોતાનું ઇનોવેશન છે. તમને બધા ને ચોક્કસ ગમશે અને જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
-
-
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
મખાના ખુબજ પૌષ્ટીક છે અને ફાઇબર વધારે હોયછે. બાળકો ને મેગી મેજીક મસાલો મીકસ કરી આપવામાં આવે તો પસંદ કરે છે.#MaggiMagicInMinutes#Collab Bindi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15243180
ટિપ્પણીઓ