ઓરીઓ મિલ્ક શેક(Oreo Milk Shake Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

ઓરીઓ મિલ્ક શેક(Oreo Milk Shake Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭-૮ ઓરીઓ બિસ્કીટ
  2. ૩ ચમચીખાંડ
  3. ૩ ચમચીમલાઈ
  4. ટુકડા૩-૪ બરફ ના
  5. ૧.૫ ગલાસ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરીઓ બિસ્કિટ નો મિકસર માં ભૂકો કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂઘ,મલાઇ, બરફ ના ટુકડા નાખી ફરી પાછું મિકસર માં મિકસ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ સવિગ ગલાસ માં કાઢી ઉપર ઓરીઓ બિસ્કીટ નાખી સવ કરવું.તો તૈયાર છે ઠંડું ઠંડુ ઓરીઓ મિલ્ક શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes