રાંધવાની સૂચનાઓ
- 1
અળવી નાં પાન ધોઈને સાફ કરી લો.તેની નસ છરીથી દૂર કરો.ચણા ના લોટ માં આદું મરચાં ની પેસ્ટ, હળદર, નમક,લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લીંબુ નો રસ, ખાંડ, સોડા,તેલ નાખી હલાવી લો.
- 2
પાન પર બનાવેલ ખીરું પાથરી પાનનાં રોલ વાળી લો.ઢોકળિયુ મુકી પાણી ગરમ કરવા મૂકો.તેમા પાત્રા ના રોલ સ્ટીમ કરી લો.
- 3
પાત્રા ઠંડા પડે એટલે તેના કાપા પાડી લો.કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ સૂકૂ લાલ મરચું તજ પતા તલ નાખી વઘાર કરો.જો સેલો ફ્રાય કરવા હોય તો કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પાત્રા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સેકી લો.ઉપર તલથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
-
-
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાફેલા પાત્રા (Bafela Patra Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeઅળવી નાં બાફેલા પાત્રા.ઓઇલ વગરની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
પાત્રા (Patra Recipe In Gujarati)
#Friday#Recipe3#સાઇડ#CooksnapPatrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે. nikita rupareliya -
-
-
પાત્રા (patra recipe in Gujarati)
#સ્નેક્સPost5પાત્રા એ ખુબ જ સ્વાડિસ્ટ વાનગી છેનાસ્તા મા ચા સાથે ખાવા થી ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
પાત્રા(Patra Recipe in Gujarati)
પાત્રા એક મજેદાર વાનગી છે. ટેસ્ટ માં બહુ મજેદાર છે બનાવાની રીત પણ એટલી જ મજેદાર છે અળવી ના પાન માં બેસન નું બેટર લગાવી ફરીથી તેની ઉપર પાન મુકો અને તેનો રોલ વાળી સ્ટીમ કરી પીસ કરી તેને વધારવા ના અને ચટણી સાથે સર્વ કરવાના .#GA4#week12 Bhavini Kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13042179
ટિપ્પણીઓ