ઘઉં ની કાંદા લસણ વાળી ખીચી(ghau kanda lasan vali khichi recipe in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

ઘઉં ની કાંદા લસણ વાળી ખીચી(ghau kanda lasan vali khichi recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 1 મોટો વાટકોઘઉં નો લોટ
  2. બટાકા જીના સમારેલા
  3. કાંદા બારીક સમારેલી
  4. ૨ ચમચીલસણ ની કટકી
  5. મરચા સમારેલા
  6. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  7. ૧ ચમચીહળદર પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ વઘાર માટે
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીજીરૂ
  12. ૧ ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું અજમો નાખી લસણ ની કટકી નાખવી,૨ મિનિટ બાદ તેમાં કાંદા બટાકા નાખવા.મીઠું નાખી કુક કરવું.

  2. 2

    સરખું કુક થાય એટલે તેમાં લાલ મરચું,હળદર નાખી ૨ મિનિટ કુક કરવું.પછી તેમાં ૨ ગ્લાસ પાણી નાખવું.અને ઉકળવા મૂકવી.

  3. 3

    પાણી ઉકળે પછી તેમાં થોડો થોડો કરી ને લોટ નાખતા જવું ને વેલણ થી હલાવતા જવું.૨ મરચા કાપી ને નાખવા.અને ડિશ ઢાંકી ને ૧૦ મિનિટ કુક કરવું.બસ રેડી છે એકદમ yummy khichi. તેના ઉપર તેલ અને લાલ મરચું પાઉડર નાખી સર્વ કરવું.ગરમ j mast lage che.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ

Similar Recipes