નુડલ્સ

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૧૯

નુડલ્સ

4 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
પોસ્ટ ૧૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. પેકેટ નુડલ્સ
  2. ટામેટું કાપેલું
  3. કાંદા લાંબા સમારેલા
  4. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  5. ટામેટાં લાંબા સમારેલા
  6. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  7. કોબી સમારેલી
  8. ૧/૨ ચમચીહળદર પાઉડર
  9. મરચા
  10. મીઠું સ્વાદાનુસાર
  11. કટકો આદુ
  12. ૪ ચમચીતેલ
  13. ૧ ચમચીલસણની પેસ્ટ
  14. ૧/૨ વાટકીટામેટાં સોસ
  15. ૧/૨ ચમચીરાઈ
  16. ૩ ચમચીસોયા સોસ
  17. ૧/૨ ચમચીજીરૂ
  18. ૨ ચમચીચીલી સોસ
  19. ચપટીહિંગ
  20. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  21. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  22. મીઠું સ્વાદાનુસાર
  23. ખાંડ જરૂર મુજબ
  24. ૧/૨લીંબુ
  25. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક વાસણ માં પાણી નાખી નુડલ્સ બાફવા મુકો.તેમાં ૨ ચમચી તેલ નાખવું.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી સમારેલી નાખવી પછી તેમાં કોબી નાખવી.મીઠું સ્વાદાનુસાર નાખવું.૫ મિનિટ બાદ તેમાં ટામેટા નાખી કૂક કરવું.તેમાં લસણ,આદુ મરચું નાખવું.

  3. 3

    બધું બરાબર કૂક થઈ જાય પચી તેમાં ચીલી સોસ,સોયા સોસ,ટામેટાં સોસ,મરચું,નાખવું.૧ ચમચી લાલ મરચુ પાઉડર નાખી મિક્સ કરવું.

  4. 4

    તેમાં લીંબુ,ખાંડ જરૂર મુજબ નાખવું. પછી તેમાં નુડલ્સ નાખી ૫ મિનિટ કૂક કરવું. લીલાં ધાણા નાખવા. રેડી છે મસ્ત નુડલ્સ.ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

Similar Recipes