મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#સુપર શેફ ૨
#ફ્લોર/લોટ
#પોસ્ટ ૨
#માઇઇબુક
#પોસ્ટ ૨૮

મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપર શેફ ૨
#ફ્લોર/લોટ
#પોસ્ટ ૨
#માઇઇબુક
#પોસ્ટ ૨૮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ વાટકીમગની ફોતરા દાળ
  2. ૧/૨ વાટકીમોગર દાળ
  3. ૧/૨ વાટકીઅડદની દાળ
  4. ૧/૨મસૂરની દાળ
  5. ૧ વાટકીચોખા
  6. ચટણી માટે_
  7. ૧/૨. વાટકી દાળિયા ની દાળ
  8. ૧ વાટકીકોપરાનું ખમણ
  9. લીલા મરચાં. લીમડાના પાન
  10. દહીં, મીઠું
  11. તેલ
  12. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ ને લઇ મિક્સ કરી તેને મિક્સરમાં પીસી લેવાની બરાબર. પીસાઇ જાય એટલે તેમાં દહીં નાખી તેનું ખીરું બનાવી લો તેને ત્રણ ચાર કલાક માટે રાખી દો.

  2. 2

    ખીરામાં મીઠું નાખી દહીં. તવો ગરમ કરી તેમાં. તેલ અને પાણીનો છંટકાવ કરી લુછી ખીરું હલાવી તેનો ઢોસો ઉતારી લો.

  3. 3

    ચટણી બનાવવા માટે મિક્સરમાં દાળિયા ની દાળ, લીલુ મરચું,લીમડાના પાન, કોપરાનું છીણ,મીઠું, દહીં નાખી તેની ચટણી બનાવી લો

  4. 4

    ચટણી થઈ જાય એટલે ઢોસા ને ચટણી અને રસમ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes