દૂધી ના મૂઠિયાં (Dudhi Muthiya Recipe In Gujarati)
#CB2
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લો પછી તેમાં લોટ ઉમેરો હળદર મીઠું મરચું પાઉડર ધાણાજીરું પાઉડર તેલ આજનો આદુ મરચા લસણ હળદર આંબાહળદર ની પેસ્ટ ઉમેરી લોટ બાંધી લો ત્યારબાદ તેને લોઇ બનાવી વરાળમાં બાફી લો 30 મિનિટ માટે પછી પછી તેના ગોળ આકાર માં કટ કરી વઘારી લો ચટણી સાથે સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધી ના મૂઠિયાં (Dudhi Muthiya Recipe In Gujarati)
દુધી ની ગુજરાતી ઓથેન્ટીક કહેવાય એવી વાનગી એટલે મુઠીયા ,દુધી માં ફાઇબર સારી માત્રા મા હોય છે જે શરીર ની સ્વસ્થતા જાળવે છે sonal hitesh panchal -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
દૂધી ના મૂઠિયાં(dudhi muthiya recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarat#lovetocook#દૂધી_ના_મૂઠિયાંગુજરાત નું food આખી દુનિયા માં પ્રખ્યાત છે. જેમ કે ઢોકળા, ફાફડા, જલેબી. ઢોકળા માં પણ અલગ અલગ પ્રકાર હોય છે. ખાટયા ઢોકળા, ખમણ, મૂઠિયાં, પાત્રા વગેરે આ બધા ઢોકળા ના જ પ્રકાર છે. તો અત્યારે હું લઈને આવી છું દૂધી ના મૂઠિયાં.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
દૂધી & સરગવાની ભાજી ના મૂઠિયાં (Dudhi Saragva Bhaji Muthia Recipe In Gujarati)
#CB2#week2 Shital Jataniya -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે. Dimple 2011 -
દૂધી ના મૂઠિયાં.(Dudhi Na Muthiya in Gujarati)
#CB2Post 2 દૂધી ના મૂઠિયાં બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફટ બને છે.નાસ્તા માં ઉપયોગ કરી શકાય.શિયાળામાં ચા- કોફી સાથે મજા પડે તેવા છે. Bhavna Desai -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#દૂધી#સ્નેક્સમૂઠિયાં એ ગુજરાતી ઓ માટે પફેક્ટ નાસ્તો છે. જે સવારે નાસ્તા માં કે ટિફિન માં પણ લઈ શકાય છે. એકદમ પોચા મૂઠિયાં બનાવવાની રેસિપી નોંધી લો. Daxita Shah -
-
-
-
-
દૂધી બાજરી ના થેપલા(dudhi bajri thepla recipe in Gujarati)
#goldenapron3 #week 25 પઝલ વર્ડ મિલેટ #સુપરશેફ2 #ફ્લોરસ #વીક 2 Parul Patel -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655729
ટિપ્પણીઓ