જુવારના રોટલા(Jowar Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં જુવારનો લોટ લો. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધો.
- 2
લોટ ને ખુબ મસળી ને તેમાંથી રોટલો બનાવો. ગેસ પર તવી ગરમ કરવા મૂકી, ધીમી આચે બંને સાઇટ રોટલો શેકી લો.
- 3
બંને સાઇડ રોટલો શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી, ઘી લગાવી, રોટલો પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
શિયાળામાં મળતી જુવાર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને એના ઘણી વાનગીઓ બનતી હોય છે અમારા ઘરમાં રોટલા હંમેશા બને છે.#GA4#WEEK16#JUVAR Chandni Kevin Bhavsar -
-
-
-
-
જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
#GA4#Week16#Juwarશિયાળાની ઠંડીમાં સાંજના વાળુમાં જુવારના રોટલા સાથે ખીચડી, શાક ,દૂધ બેસ્ટ મેનુ છે... Ranjan Kacha -
-
-
-
-
-
-
-
-
-
જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week16 Payal Chirayu Vaidya -
-
-
જુવારના લોટની મસાલા ભાખરી(Jowar Flour Masala Bhakhari Recipe In Gujarati)
#GA4 #Week 16 Heer Chauhan -
-
-
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
#GA4#Week16#Post2#juwarજુવારના રોટલા શિયાળામાં ખાવાની મજા આવે છે પણ મારા ઘરમાં રોજ આ રોટલા બને છે,, Payal Desai -
જુવાર ના લોટ નો ગાર્લિક રોટલો (Jowar flour Garlic Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Falguni Shah -
જુવારની મસાલા ભાખરી (Jowar Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#WEEK16#જુવાર#જુવારની મસાલા ભાખરી 😋😋🍽 Vaishali Thaker -
-
-
રોટલાં(Rotlo recipe in Gujarati)
#GA4#week16 જુવારનો રોટલો દુધ સાથે ખૂબ જ સરસ લાગે છે. Chetna Chudasama -
-
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
જુવારના રોટલા અને મરચા
#MLજુવાર એ એક મિલેટ્સ અનાજ છે જે શરીરમાં જરૂરી તત્વો પુરા પાડી છે જે ફાઇબર પ્રોટીન વગેરે અનેક તત્વો પુરા પાડી શરીરને મજબૂત રાખે છે Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14323702
ટિપ્પણીઓ (5)