રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાડકામા ૨ નાની વાટકી રવો નાખી તેમા ૩-૪ ચમચી દહીં નાખી બરાબર મિકસ કરિ તેને ૧૫-૨૦ મિનીટ માટે રેવા દો.
- 2
૧૫-૨૦ મિનિટ પછી તે દહીંથી પલાળી રાખેલ રવામા જીની સમારેલિ ડુંગળી,જીનુ સમારેલુ ટામેટુ,જીના સમારેલ ધાણા,જીના સમારેલા લિલા મરચા,મીઠું સ્વાદ મુજબ બઘુ નાખી અને ઉપરથી બેટર થોઙુ પાતળુ થાય તે માટે થોઙુ પાણી એટલે કે અઙધો ગ્લાસ જેટલુ નાખી બરાબર મિકસ કરો.
- 3
પછી એક પેન લઇ તેને લો ફ્લેમ પર ગરમ થવા દો ગરમ થયા બાદ તેના પર અઽઘી ચમચી તેલ નાખી થોઙુ રવાનુ બેટર નાખવુ જેથી આપઙા ઉત્તપમ પાતળા અને ગોલ બને, થોડા કથ્થઈ થાય ત્યાર પછી ઉતારી લેવા અને ટોમેટો કેચપ જોઙે એનો સ્વાદ માણવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઉત્તપમ (uttpam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Vidhi V Popat -
મહારાષ્ટ્રીયન વરણ ભાત
#માઇઇબુક વરણ એટલે પીળી દાળ પણ વરણ એટલે મહારાષ્ટ્રીયન સ્ટાઇલની અને બોઙી માટે પન હેલ્થી એવી દાળ Nikita Sane -
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
-
-
-
મેથીના ગોટા (methi gota Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ4#સ્નેકસ#goldenapron3 week 21 spicy Gargi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
અમેરિકન કોર્ન ઉત્તપમ(American Corn Uttpam Recipe In Gujarati)
#G4A #week1અમેરિકન મકાઈ ના રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપા સેઝવાન સોસ ની સાથેખુબ જ ટેસ્ટી લાગે છે.સાથે કાચા કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ સર્વ કરી છે. Sushma Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106511
ટિપ્પણીઓ (2)