પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#CF
#પાણી પૂરી
કોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗

પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

#CF
#પાણી પૂરી
કોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦૦ પૂરી તૈયાર
  2. પૂરી ભરવા માટે નો મસાલો
  3. ૧ કિલોબટાકા
  4. ૧.૫૦ કિલો ચણા
  5. ઝીણી સમારેલી કોથમીર
  6. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  7. ૧ ટે સ્પૂનસંચળ પાઉડર
  8. ૧ ટે સ્પૂનચાટ મસાલા
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ફુદીના નું પાણી માટે
  11. ૧ ઝૂડી ફુદીનો
  12. આદું મરચાં ની પેસ્ટ
  13. પૂળી કોથમીર
  14. લીંબુ નો રસ
  15. ૨ ટે સ્પૂનસંચળ પાઉડર
  16. ૧ ટે સ્પૂનઆખું જીરું
  17. સ્વાદ અનુસારમીઠું
  18. તજ
  19. મરી દાણા
  20. આંબલી નું પાણી માટે
  21. ૧ વાટકીઆંબલી
  22. ૨ વાટકીખજૂર
  23. ૧ ટે સ્પૂનલાલ મરચું
  24. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ચણા ને bafi લૉ પછી ઠરે એટલે એનો ચમચા વડે ચૂરો કરી લો પછી તેમાં લાલ કાશ્મીર મસાલો સ્વાદ અનુસાર મીઠું ને ચાટ મસાલો ને કોઠમરી નાખી સરસ માવો તૈયાર કરી લો

  2. 2

    હવે ફુદીના ના પાણી માટે ફુદીનો કોથમીર ને સરસ રીતે ધોઈ ને એક મિક્સર જારમાં બધું ભેગું કરી તેમાં એક ચમચી આખું જીરું ને લીંબુ નો રસ નાખો સરસ પેસ્ટ જેવું ક્રશ કરી લો (મે અહીંયા મોટા તપેલા માં બનાવ્યું હતું) હવે તે પાણી ભરેલા તપેલા માં નાખી ૧ કલાક પલાળી રાખો

  3. 3

    હવે આંબલી ના પાણી માટે ખજૂર ને આંબલી ને પલાળી ૨ સિટી મારી ડૉ પછી ઠરે ત્યારે તેણે ચોળી ને એક ચાયના માં ચાળી લો પછી તેમાં લાલ કાશ્મીર મસાલો સ્વાદ અનુસાર મીઠું ને સંચળ પાઉડર નાખી બરાબર હલાવી ફ્રીઝ માં મૂકી દો

  4. 4

    હવે એક કલાક પછી ફુદીના ના પાણી ને ચાયના માં ગાળી ને તેને પણ ફિઝ માં મૂકી દો ઠંડુ પાણી પીવાની બહુ મજ્જા આવે છે

  5. 5

    બસ મારી પાણી પૂરી તૈયાર થઈ ગઈ તેને સેવ સાથે, સેવમમરી સાથે દહીં સાથે સર્વ કરો બહું જ મસ્ત લાગે છે ઉપર પાણી પૂરી મસાલો એડ કરો wow super lage che 👍 મારા તો મોઢા માં પાણી આવી ગયું ભાઈ હો 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes