પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)

અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે.
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક અને મેથીની ભાજીને ધોઇને સમારી લો. પછી એક પ્લેટમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ પછી એક ચમચી મરચું પાવડર મરચું, પા ચમચી હળદર, પા ચમચી ધાણાજીરૂ, સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ, ચપટી સાજીના ફૂલ તૈયાર કરો.
- 2
પછી આ બધું ભાજી સાથે ઉમેરી અને તેલ નાખેલા જરૂર લાગે તો પાણી ઉમેરી લોટ બાંધી લો. પછી ઢોકળીયામાં નીચે પાણી મૂકી અને મુઠીયા નો આકાર આપો. અને તેને 20થી 25 મિનિટ ચડવા દો.
- 3
25 મિનિટ પછી ઢાંકણ ખોલી ચકુ લગાવી મુઠીયા ચેક કરો. મુઠીયા નો ભાગ ચપ્પુ માં કોની કરે તો સમજવું કે મુઠીયા ચડી ગયા છેકરે તો માં કોની કરે તો સમજવું કે મુઠીયા ચડી ગયા છે. પછી તેના મીડિયમ સાઇઝના કટકા કરી લેવા અને વઘાર માટેની તૈયારી કરવી.
- 4
આ ત્રણ મુઠીયા મેકો રાખ્યા છે જે તેની સાથે પણ ખાવાની મજા આવે છે. હવે મુઠીયા માં વઘાર કરવા માટે એક લોયામાં વઘાર તૈયાર કરો. પછી તેમાં મુઠીયા ઉમેરી દો અને જરૂર મુજબ નો મસાલો તૈયાર કરો.
- 5
તો તૈયાર છે આપણા પંચ્રતના મુઠીયા અને તેને કોથમીરથી સર્વ કર્યા છે. અને છેલ્લે જ્યારે પ્લેટમાં સર્વ કરતી વખતે મુઠીયા ઉપર ટોપરા નો ભૂકો, તલ અને કોથમીર ભભરાવી ગરમા ગરમ ચા સાથે સર્વ કરો
- 6
આ મુઠીયા ખાવામાં ખૂબ સરસ લાગે છે અને ખાવામાં ખૂબ ફરસા લાગે છે.
- 7
- 8
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્થી પંચરત્ન પુડલા
#ડિનર#એપ્રિલ આમ તો આપણે પુડલા બનાવતા હોઈએ છીએ. પણ આજે કંઈક અલગ પુડલા બનાવ્યા છે. જેમાં જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ લઈ પુડલા બનાવ્યા છે. કારણ કે જુવાર અને રાગીના લોટ માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી#ડિનર#એપ્રિલ આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
ક્રિસ્પી ચાટ
#MC#ડિનર#એપ્રિલ અત્યારે lockdown નો સમય છે તો ઘરના સભ્ય બધા ઘરમાં હોય છે માટે ભૂખ પણ ખૂબ વધારે લાગે છે તો આજે મેં પુરી માં ઘઉંના લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ જુવારનો લોટ અને રાગી નો લોટ એમ પાંચ લોટ ભેગા કરી અને સાથે કોથમીર અને મેથીની ભાજી ઉમેરી અને પૂરી તૈયાર કરે છે અને ચાટ માં બાફેલા મગ બટેટા ડુંગળી અને સુકા મસાલા ઉમેરી મસાલો તૈયાર કર્યો છે તો ચાલો જોઈએ તેની રેસિપીD Trivedi
-
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week2અહીં મેં પાલક અને મેથીની ભાજી અને ત્રણ જાતના લોટ મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે તે ખૂબ હેલ્દી છે. Neha Suthar -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
ફ્રેન્કી
#ડિનર#એપ્રિલ હેલો ફ્રેન્ડ્સ આજે મેં પંચરત્ન લોટમાંથી પુડલા ના ફ્રેન્કી બનાવ્યા છે. આમ તો આપણે બધા ચણા ના લોટ ના પુડલા બનાવતા હોય છે. પણ આજે તેમાં મેં રાખીપણ આજે તેમાં મેં રાગી અને જુવારનો લોટ ઉમેરો લો. તેમાં ખૂબ બધા પોષક તત્વો રહેલા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રીન થેપલા અને પાવભાજી (ગ્રેવી વાળી)
#કાંદાલસણ વગર ની રેસીપી#એપ્રિલ lockdown થયા તેને ઘણા દિવસ થયા. તો ઘરમાં જે હોય તેનાથી બધાને ચલાવી લેવું પડે છે. તો આજે મારા હાથમાં ઘઉં નો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને રાગી નો લોટ તથા મેથીની ભાજી હાથમાં આવી ગઈ તો તેના મે થેપલા બનાવ્યા અને સબ્જીમાં કોબી, દૂધી અને બટેટુ તો એની મેં પાવભાજી કરી. સાથે આજે ઘરમાં બ્રેડ પણ આવી હતી. તો થયું કે ચાલો આજે પાવભાજી કરી લઈ. તો ચાલો જાણીએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
દૂધીના હેલ્થી રસિયા મુઠીયા(rasiya muthiya recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ગુજરાતમાં ઘણી અલગ અલગ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે.. જેમાં દૂધીના રસિયા મુઠીયા પણ એક પ્રચલિત અને લોક ખાણું તરીકે ઓળખવામાં આવે છે.. જેને અલગ-અલગ ત્રણ રીતે ખાઇ શકાય છે.. પહેલી રીત- માં આ મુઠીયાને તેલ અને લસણની ચટણી સાથે ખાઈ શકાય છે.. બીજી રીત -માં આ મુઠીયાને તેલનો વઘાર કરી રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરીને ઉપર તલ અને ટોપરાનું ખમણ ઉમેરી ખાઈ શકાય છે.. ત્રીજી રીત- મા આ મુઠીયાને તેલનો વઘાર કરી તેમાં છાશ ઉમેરી ને ગરમા ગરમ રસિયા મુઠીયા ખાઈ શકાય છે... તો આજે આપણે આ ત્રણમાંથી ત્રીજી રીતે બનાવેલા દૂધીના હેલ્થી રસિયા મુઠીયા ને અનુસરશુ..... દુધી આપણા મગજને ઠંડક આપે છે.. અને આ રેસિપીમાં મે ઘઉંનો લોટ, જુવારનો લોટ ચણાનો લોટ, ઉમેરીને થોડા હેલ્થી બનાવ્યા છે.. ખુબ સરસ થયા છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... આશા રાખું તમે પણ ટ્રાય કરશો....... Khyati Joshi Trivedi -
વલસાડી મુઠીયા (Valsadi Muthiya recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું મારા મોમ ની એક સ્પેશિયલ વાનગી લાવી છું.. જે મારા મોમ અવારનવાર બનાવતાં. અને મને પણ શીખવ્યું છે.. દોસ્તો વલસાડ(દક્ષિણ ગુજરાત) માં ચોખા કે ચોખા ના લોટ ની વાનગી બનતી હોય છે.. કેમ કે ત્યાં ચોખા નો પાક વધુ થાય છે..આ વાનગી માં આદું મરચાં લસણ ની ચટણી નાખવામાં આવે છે.. જે વલસાડ ના લોકો ની ખાસિયત છે.આ વાનગી માં તમે કોઈ પણ ભાજી નો ઉપયોગ કરી શકો છો. આ વલસાડી મુઠીયા તો મારા ખૂબ જ ફેવરિટ છે કેમ કે હું નાનપણ થી જ ખાતી આવી છું.. તમને મારી રેસિપી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો. Pratiksha's kitchen. -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
પાલક નાં ખાટા-મીઠા મુઠીયા (sweet and sour Spinach Muthiya recipe in Gujarati)
#Spinach#Muthiya#healthy#breakfast#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર વગેરેથી ભરપૂર એવી પાલક શિયાળામાં ખૂબ જ સરસ મળે છે. અને તેનો વિવિધ વાનગી માં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં ફટાફટ તૈયાર થઇ જતાં પાલકના ખાટા-મીઠા મુઠીયા તૈયાર કરેલા છે. આ વાનગી સવારના નાસ્તામાં તથા સાંજે લાઇટ ડિનર તરીકે પણ લઇ શકાય છે. Shweta Shah -
હેલ્થી પંચ્રતન દૂધીના મુઠીયા
#વિકમીલ૩#બાફેલું/ આપણે ગુજરાતીઓ હવે બીજા દેશની ડીશ બનાવતા થયા છીએ. પણ અઠવાડિયામાં એકવાર તો આપણે દુધી ના મુઠીયા, ઢોકળા હાંડવો, એ બધું બનાવતા જ હોઈએ છીએ.. મુઠીયા માં પાંચ લોટનો ઉપયોગ કર્યો છે જેથી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી થાય.તો ચાલો દુધી ના મુઠીયા ની રેસીપી જોઈ લઈ..... Khyati Joshi Trivedi -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
મેથીની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe in Gujarati)
#GA4 #week19 આ મુઠીયા ખુબજ પોષ્ટિક છે .જેમાં રાગી,ઘઉં,બાજરો,જુવાર,ઠોકળા નો કરકરો લોટ મિક્સ હોવાથી સ્વાદ માં પણ સરસ ને પોસ્ટિક બને છે.#GA4#week19 Jayshree Chotalia -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
પાવર પેક મુઠીયા વીથ અંબાડી ભાજી, પાલક અને રાગી ફ્લોર
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક:૨અંબાડી ભાજી ને ખાટી ભાજી પણ કહેવામાં આવે છે... આ ભાજી ને મરાઠી માં અંબાડી ની ભાજી કહેવામાં આવે છે.. અંગ્રેજી માં ગાંગુર ભાજી( Gangur leaves) પણ કહેવામાં આવે છે...અને આ ભાજી પોષકતત્વો થી ભરપુર છે... આ વાનગી ને હજી હેલ્ધી બનાવવા આપણે પાલક અને રાગી ના લોટ નો ઉપયોગ કરીશું...તો ચાલો દોસ્તો અંબાડીની ભાજી ના મુઠીયા બનાવશું... Pratiksha's kitchen. -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati
#GA4 #Week4# Gujarati મુઠીયા ગુજરાતની પારંપરિક વાનગી છે.અને રૂટિનમાં બનતી ડિશ છે.સાંજના લાઇટ ડિનર માં મુઠીયા બનતા હોય છે.આમાં વિવિધ શાક ભાજી નાખી ને અલગ અલગ પ્રકારનાં મુઠીયા બનાવી શકાય છે. Geeta Rathod -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે મેથી ના મુઠીયા આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
-
ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)
#goldenapron_3 #week_6 #Ginger#માઇઇબુક #પોસ્ટ_૧૩આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો. Urmi Desai -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki
More Recipes
ટિપ્પણીઓ