લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ.
લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ.
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ.
લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં લીલું લસણ,મેથી ની ભાજી અને કોથમીર ધોઈ લો.બીજા બાઉલમાં જુવારનો લોટ લો.
- 2
હવે લોટમાં બધી સામગ્રી ઉમેરો.થોડી થોડી છાશ અથવા પાણી ઉમેરી લોટ બાંધી લો.(જો લોટ સખત બાંધ્યો હોય તો રોટલા બનાવતી વખતે થોડા પાણી વાળો હાથ કરી લુઓ કરવો)
- 3
હવે પાટલી પર પ્લાસ્ટિક મુકી થોડો તેલ વાળો હાથ લગાવી રોટલો ટીપી લો.ધીરેથી પ્લાસ્ટિક ઉતારી તવા પર તેલ છાંટીને રોટલો શેકી લો.
- 4
રોટલા પર ઘી અથવા તેલ લગાવી શેકી લો.સર્વિંગ પ્લેટ માં ઉતારી ઉપર બટર નાંખી ગરમા ગરમ સર્વ કરો.
- 5
રોટલો દહીઁ,પાપડ અને અથાણાં સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
મિક્સ લોટ મેથીનાં વડા (Mix Flour Methi Vada Recipe In Gujarati)
#GA4#Week16#jowar (જુવાર) Siddhi Karia -
-
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
-
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
-
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
મેથી અને લસણીયો વઘારેલો રોટલો (Methi and Garlic Rotlo recipe in Gujarati)
#GA4#Week19#Methi#Vagharelorotlo#cookpad#cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી સારા એવા મળી રહે છે તો આજે મેં એકદમ ફ્રેશ મેથીમાં વઘારેલો લસણીયા રોટલો બનાવ્યો છે. આ રોટલો ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં સવારમાં નાસ્તા માટે આ વઘારેલો રોટલો અમારા ઘરે તો અવારનવાર બનતા જ હોય છે. Rinkal’s Kitchen -
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
જુવાર નો લસણ, ડુંગળી મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
જુવાર નો લસણ, ડુંગળી વાળો રોટલો#GA4#week16#જુવાર Jigna Sodha -
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો. Deepika Parmar -
મેથીની ભાજી વાળો રોટલો (Methi Bhaji Valo Rotlo Recipe In Gujarati)
અત્યારે મેથીની ભાજી પુષ્કળ આવે છે તો મે તેને રોટલામાં પણ ઉપયોગ કર્યો છે Sonal Karia -
લીલો રોટલો(Green Rotlo Recipe in Gujarati)
#GA4 #week11#green onionઆ સૌરાષ્ટ્ર ની ખૂબ જાણીતી વાનગી છે.ક્યારેક વધેલા રોટલમાંથી કે ક્યારેક તાજો રોટલો બનાવિને પણ બનાવાય છે.શિયાળા માં તે ખૂબ ખવાય છે.Saloni Chauhan
-
મસાલા રોટલો (Multi Grain Masala Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ2#Cookpadindiaરોટલો એ દરેક ના ઘર માં બનતી પૌષ્ટિક વાનગી છે.દરેક પોતની રીતે લોટ અને મસાલા મિક્સ કરીને અલગ અલગ સ્વાદ ના રોટલા બનાવે છે.મે અહિ 4 પ્રકારના લોટ લઈ ઘરનાં રોજિંદા વપરાશ મા આવતાં મસાલા થી જ આ સ્વાદિષ્ટ રોટલા બનાવ્યાં છે. સિન્ધી માં રોટલાંને ઢોઢો કહેવાય છે.#મસાલેવારો_ઢોઢો 😋😋 Komal Khatwani -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલુ, લસણ ધાણા ખુબ પ્રમાણમાં મળે છે એનાં ઉપયોગ થી ખુબ જ ટેસ્ટી લાગે છે Pinal Patel -
દહીંમાં વઘારેલો રોટલો(Dahima Vagharelo Rotlo Recipe in Gujarati
#ઇન્ડિયા2020#વિસરાતી વાનગીપોસ્ટ 2 દહીંમાં વઘારેલો રોટલોહેલો ફ્રેન્ડ્સ....પહેલાના જમાનામાં વૃધ્ધ બા-દાદા ને દૂધમાં પલાળેલો રોટલો,દહીં કે છાશમાં વઘરેલો રોટલો હોય પણ થોડો લિકવિડ હોય તો એમને ચાવવામાં સારું પડે એવું વધુ ખાતા.તો આજે હું એવી જ વાનગી મુકું છું Mital Bhavsar -
લીલા લસણ વાળો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#WEEK16#Jowarહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા.....આશા છે મજામાં હશો!!!!આજે હું અહીંયા વિન્ટર સ્પેશિયલ લીલા લસણથી ભરપૂર મસાલા વાળા રોટલા ની રેસિપી લઈને આવું છું. જે અમારા ઘરમાં શિયાળામાં બનતા હોય છે. ખૂબ જ ઓછી સામગ્રીઓ વડે ફટાફટ તૈયાર થઇ જતી વાનગી છે. તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો. ગરમાગરમ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. Dhruti Ankur Naik -
લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cooksnap#લીલાંશાકભાજીહેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય .. Keshma Raichura -
ગાર્લિક સ્ટફ્ડ રોટલો (Garlic Stuffed Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#garlic#Millet લસણિયો રોટલોમિત્રો ,શિયાળા ની આખર માં સવારે થોડી ગુલાબી ઠંડી હોય છે તો નાસ્તા માં આવો મજાનો ગાર્લિક રોટલો મળી જાય તો જલસો પડી જાય 😋 Keshma Raichura -
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
-
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia -
ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)
બાજરાનો રોટલો શિયાળામાં બહુ સરસ લાગે છે. લસણીયા રોટલો, રોટલો, બાજરી ના ઢેબરા શિયાળામાં સરસ લાગે છે. એવી જ રીતે બાજરાનો ભરેલો રોટલો પણ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે. Pinky bhuptani -
લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️
#GA4#Week20Theplaશિયાળા માં લીલું લસણ અને કોથમીર સારા પ્રમાણ માં મળે છે .લીલા લસણ ના સેવન થી રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે .ડાયાબિટીસ ના દર્દીઓ એ લીલું લસણ ખાવું જોઈએ .હાઈ બી પી ને પણ કાબુ માં રાખે છે .કોથમીર ના પાન ખાવા થી ત્વચા ની સમસ્યા દૂર થાય છે .ડાયજેસ્ટિવ સિસ્ટમ ને કોથમીર દૂર કરે છે . Rekha Ramchandani -
જુવાર ના લોટ નો ગાર્લિક રોટલો (Jowar flour Garlic Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Falguni Shah -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
બગરૂવાળો રોટલો (Bagroovalo Rotlo Recipe in Gujarati)
ઘી બનાવ્યા બાદ જે બગરૂ / કીટુ બચે એ ઉમેરી જુવારનો લોટના રોટલા બનાવ્યા છે.બાળપણમાં મારા દાદીમાં જ્યારે પણ ઘી બનાવતા ત્યારે અમને આવા જ રોટલા બનાવી આપતા. જુવાર સિવાય બાજરી કે રાગીનો લોટ પણ લઈ શકો. Urmi Desai -
જુવારનો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
અહીં મેં જુવારનો રોટલો બનાવ્યો છે તે બનાવવા માં થોડો અઘરો છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week 16#post 13#જુવાર Devi Amlani
More Recipes
ટિપ્પણીઓ (31)