મસાલા મકાઈના રોટલા(masala makai rotlo recipe in Gujarati)

Nayna Nayak @nayna_1372
#સુપરશેફ2
મસાલા મકાઈના રોટલા ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે.
મસાલા મકાઈના રોટલા(masala makai rotlo recipe in Gujarati)
#સુપરશેફ2
મસાલા મકાઈના રોટલા ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મકાઈનો લોટ લો, તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં પાણી ઉમેરીને લોટ બાંધો પછી તેના લૂઆ કરીને તેને આદણી ઉપર મકાઈનો લોટ ભભરાઈને રોટલો વણો, તવી ને ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રોટલો મુકીને તેને બંને બાજુથી સરસ શેકી લો. હવે તેને એક ડીશમાં લઈ ને ઘી લગાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મકાઈ ના રોટલા (Makai Rotala recipe in Gujarati)
#FFC6#week6#Makai_na_Rotala#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાનમાં મકાઈના રોટલા નું ચલણ વધુ છે ત્યાં મકાઈનો પાક માં સારા પ્રમાણમાં થાય છે મકાઈના રોટલા કામ કરતા પચવામાં વધુ સરળ હોય છે. આ રોટલા ખાવામાં પણ ખૂબ જ મીઠા લાગે છે. Shweta Shah -
મકાઈના રોટલા(makai rotlo recipe in Gujarati)
મકાઈના રોટલા હા આજે મકાઈના રોટલા મે પહેલી વાર બનાવ્યા મકાઈનો રોટલો હેલ્થ માટે બહુજ સરસ બાજરાના તો બનાવતીજ હોવ છું એટલે થયું તમે પૂછું કે કેવા થયાં? જવાબ આપશો તો આનંદ થાશે મને જરા મકાઈના રોટલા પહેલીવાર કરવામાં ઓછું ફાવ્યું પણ થઇ ગયા તો તમારા જવાબની રાહ જોવછું જાયઃ ગરમ ગરમ પીરસો Varsha Monani -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
મસાલા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળામાં બાજરીના રોટલા, મકાઈના રોટલા દરેક ઘરોમાં બનતા જ હોય છે ત્યારે રોટલામાં મસાલો નાખી તથા શિયાળુ સ્પેશિયલ મેથીની ભાજી નાખી અને મસાલા રોટલા બનાવ્યા છે. Neeru Thakkar -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#Eb સાસુમા બનાવતા.. પણ રેસિપી નહોતી ખબર.. શ્રી અમિતભાઈ ત્રિવેદીની રેસિપી જોઈ બનાવવાની ઈચ્છા થઈ ગઈ.. આજે બનાવી.. બધાને મકાઈના વડા ખૂબ જ ભાવ્યા.. આભાર અમિતભાઈ🙏 Dr. Pushpa Dixit -
મકાઈ મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા(mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ2ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
મકાઈના વડા(makai na vada in Gujarati)
સવાર સવારમાં ગરમાગરમ ચા ન્યુઝ પેપર અને તીખા વડા મળી જાય તો સવાર સુધરી જાય અને મકાઈના વડા તો વરસાદની સીઝનમાં પણ બહુ મજા આવે અને સરળ પણ એટલા છે કે ફટાફટ બની જાય#ફ્રાય#પોસ્ટ૪૨#વિકમીલ૩#માઇઇબુક Khushboo Vora -
મકાઈની રોટી (MakaI Roti Recipe in Gujarati)
પંજાબીઓ ની શાન એટલે કે મકાઈની રોટી જે ખૂબ જ હેલ્ધી છે Nidhi Jay Vinda -
મસાલા સ્ટીક (Masala Stick Recipe In Gujarati)
મસાલા સ્ટીક ખુબ જ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા પડે છે. Falguni soni -
મકાઈના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ રેસીપીમકાઈના વડા ગુજરાતમાં બહુ ચલણ છે અને ગુજરાતમાં મકાઈની અવનવી વેરાયટી બનતી હોય છે વડા નો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને ચા સાથે ખુબ સરસ લાગે છે ઘણા લોકો દહીંની ચટણી સાથે પણ ખાતા હોય છે Kalyani Komal -
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
મસાલા રોટલો (Multi Grain Masala Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ2#Cookpadindiaરોટલો એ દરેક ના ઘર માં બનતી પૌષ્ટિક વાનગી છે.દરેક પોતની રીતે લોટ અને મસાલા મિક્સ કરીને અલગ અલગ સ્વાદ ના રોટલા બનાવે છે.મે અહિ 4 પ્રકારના લોટ લઈ ઘરનાં રોજિંદા વપરાશ મા આવતાં મસાલા થી જ આ સ્વાદિષ્ટ રોટલા બનાવ્યાં છે. સિન્ધી માં રોટલાંને ઢોઢો કહેવાય છે.#મસાલેવારો_ઢોઢો 😋😋 Komal Khatwani -
મિક્સ લોટના રોટલા (Mix Flour Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
મસાલા રોટલા સાથે રીંગણ ભરથુ(masala rotla with rigan bhartu recipe in gujarati)
#વેસ્ટબાજરી ના રોટલા સાથે રીંગણ ભરથુ તો ગુજરાતી નું ફેવરિટ ભાણું છે.. આજે એમાં રોટલા માં લસણ, મરચાં અને મસાલા ભેળવી દો.વરસાદ ની સીઝન માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી .. મસાલા રોટલા ઘી માં શેકેલા અને રીંગણ ને ગેસ પર કે ચુલા માં શેકવા અને તેનું ભરથુ સાથે કોથમીર, ફુદીનો અને મરચા ની ચટણી, લીલી ડુંગળી.. સાથે દહીં કે છાશ.બસ તૃપ્તિ થાય એવું ભાણું... Sunita Vaghela -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
મસાલા વાળા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
મસાલા વાળો રોટલો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એ રોટલા ને ચા સાથે દહીં સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ગરમાગરમ મસાલા પૂરી અને ચા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi -
-
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
મસાલા ખીચું
#RB10#WEEK10(મસાલા ખીચું બધાને ખૂબ જ ભાવે છે અને એમાં પણ વરસાદ વરસ તો હોય અને ગરમાગરમ ખીચું બનાવીને ખાવાની ખૂબ જ અલગ મજા આવે છે) Rachana Sagala -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
#AM4મસાલા ભાખરી ચા સાથે અને મારા ઘરે રસ સાથે પણ ખવાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
કસુરી મેથી મસાલા ખાખરા(Kasuri methi masala khakhra recipe in Gujarati)
#GA4 #Week12મેં નાસ્તામાં મસાલા ખાખરા બનાવ્યા છે. ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13223906
ટિપ્પણીઓ