બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

ભાખરી તો બધા જ બનાવતા હોય છે
અલગ અલગ રીતે
મે અહીં તીખી ભાખરી બનાવી છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#FFC2

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ફેમિલી
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ કપકરકરો લોટ
  3. ૨-૩ ચમચી જીણો રવો
  4. ૧/૪ કપ આદુ મરચાં પેસ્ટ
  5. ૧/૪ કોથમીર સમારેલી
  6. ૧ ચમચી જીરૂ
  7. ૧ ચમચી તેલ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો. હવે એક બાઉલમાં લોટ લઈ લો પછી તેમાં બધી સામગ્રી જોઈ ને મિક્સ કરી લો
    તમે જોઈ શકો છો આ રીતે આપણે કઠણ લોટ બાંધવો તમે જોઈ શકો છો આ રીતે ૧૦ મિનિટ સુધી રેસ્ટ આપી દો

  2. 2

    હવે તેને લુયા કરી લો ભાખરી તવી ગરમ કરવા મૂકો ધીમા તાપે, હવે બંને બાજુ સેકી લો પછી ડટા થી મદદથી પાછુ સેકી લો તમે જોઈ શકો છો આ રીતે બધી કરી છે. થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ

  3. 3

    તીખી બિસ્કીટ ભાખરી તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes