પાલક પનીર વેજ લીફાફા...(Palakh paneer veg lifafa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા આપને લોટ જેમ પરોઠા નો બાંધીએ એવો જ બાંધી લેવાનો છે. અને બાજુ મૂકી રાખવો..હવે કાંદા ને ચોપર માં વાટી લેવો. મતલબ જીનો સમારેલો...ગાજર ને છીણી લેવું...પાલક ને બરાબર ધોઈને સમારી લેવી..કેપ્સીકમ જીણું સમારવું...પનીર ને હાથ વડે જ મેશ કરવું...
- 2
હવે કડાઈ માં ૧ ચમચી તેલ મૂકવું જીરું ફોડવું.કાંદો એડ કરી સિત્રવો..હવે ગોલ્ડન થાય એટલે ગાજર કેપ્સીકમ નાખી સિત્રવું...હવે પાલક નાખી થવા દેવું...પાલક સાત્રય એટલે આદુ લસણ ની પેસ્ટ અડકચરું. મરચું...ચાટ મસાલો..મીઠું ગરમ મસાલો એડ કરી મિક્સ કરવું.હવે પનીર હાથ થી મેશ કરી એડ કરવું... સાંજો રેડી ગેસ ઓફ કરી લો ઠંડુ પાડવા દો
- 3
હવે લુવો લય વની લેવું. વચે થોડો સાંજો પાથરી દેવો. અને ચારે બાજુ થી ફોલ્ડ કરવું..હવે ફ્રાય પેન માં તેલ મૂકવું. અને લિફાફા ને મૂકી સેકી લેવું. આગળ પાછળ સેકાય એટલે આજુબાજુ થી સપોર્ટ આપી સાઇડ સેકી લેવી
- 4
ફ્રાય થાય જાય એટલે પ્લેટ માં વચ્ચે થી કટ કરી ૨ પોલશન માં સર્વે કરો..સાથે કોથમીર ની ચટણી. સોસ કે દહીં બધા સાથે લય શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલી(SPICY TANGY PANEER CHILLY RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૪##વિકમીલ૧(સ્પાઈસી/તીખી)# પોસ્ટ ૨ Mamta Khatwani -
-
-
પાલક પનીર(palak Paneer Recipe in Gujarati)
#MW2પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. અત્યારે બંધી જ લીલી ભાજી સારી મલે છે અને તે હેલ્થ માટે ખૂબ જ સારી છે તો એનો ઉપયોગ જેટલો વધારે કરો તો સારું.સલાડ, સબ્જી,સૂપ જે રીતે જમવામાં લઈ શકાય તેમ વધુ લો. Minal Rahul Bhakta -
-
પનીર ઓનીઓન ગર્લિક પરાઠા(paneer onion garlic parotha recipe Gujarati)
#સુપરશેફ2 # રેસિપી ફ્રોમ ફ્લોર /લોટ Kaveri Kakrecha -
-
-
-
વેજી. પનીર મસાલા પરાઠા (Veg. Paneer Masala Paratha Recipe In Gujarati)
#૨૦૧૯All time favourite.. Kunti Naik -
માવા રબડી મલાઈ જાર કેક (MAWA RABDI MALAI JAR CAKE recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૩૦#સુપરશેફ2 પોસ્ટ ૨#ફલોર અને લોટ Mamta Khatwani -
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
ચીઝ પનીર પાલક લીફાફા પરોઠા (Cheese Palak Paneer Lifafa Paratha Recipe In Gujarati)
#ડિનર Unnati Rahul Naik -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ ૨પજાંબી ડીશ મારા ઘરે બહુ જ બને છે તો મારી ફેવરીટ સબ્જી તમારી જોડે શેર કરુ છુ. હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha)
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
-
-
નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૪##માઇઇબુક##પોસ્ટ-૨૫# નીલમ પટેલ (Neelam Patel) -
-
-
ચીઝ પનીર સમોસા(cheese paneer samosa Recipe in GujaratI)
#માઇઇબુક#post ૧૫# weekmil post ૨# fried Recipe Twinkal Kalpesh Kabrawala -
-
-
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
More Recipes
ટિપ્પણીઓ (7)