નુડલ્સ સમોસા(Noodles samosa recipe in Gujarati)

નુડલ્સ સમોસા(Noodles samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નુડલ્સ ને બોઇલ કરી ને સાઈડ પર મૂકી દો. ત્યાર બાદ કાંદા, કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા અને કોબીજ અમે ગાજર ને છીણી લો
- 2
હવે એક કડાઈમાં તેલ લો ત્યાર બાદ એમાં આદું લસણ ની પેસ્ટ નાખી થોડી વાર થવા દો. ત્યાર બાદ એમાં કાંદા નાખી થવા દો કાંદા ચડી જાય એટલે એમાં કેપ્સીકમ નાખી થોડી વાર થવા દેવ પછી એમાં ગાજર અને કોબીજ નાખી ૫ મિનીટ થવા દેવ બધું ચડી જાય એટલે એમાં મીઠું, લીલું મરચું અને સોયા સોસ ઉમેરી થોડી વાર હલવો ત્યાર બાદ એમાં નુડલ્સ ઉમેરો થોડી વાર થવા દહીં ગેસ બંધ કરી ઠંડુ થવા દેવ
- 3
જયાં સુધી નુડલ્સ ઠંડા પડે ત્યાં સુધી સમાસો ભરવા માટે ઘઉં ના લોટ ની લાઈ તૈયાર કરી દેવ. ઘઉં ના લોટ માં થોડું પાણી ઉમેરી હલાવી દો એટેલે તૈયાર થઈ જશે
- 4
હવે નુડલ્સ ઠંડા પડી ગયા હશે એટલે સમોસા ભરી શકાશે એટલે સમોસા ભરી દેવ. અહીંયા મે સમોસા ની પટ્ટી ને બજાર માં મળે એ તૈયાર પટ્ટી નો ઉપયોગ કર્યો છે. સમોસા ભરાય જાય એટલે એને તેલ માં તળી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
નુડલ્સ(Noodles Recipe in Gujarati)
#GA4#Week11શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે Amruta Chhaya -
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
-
-
-
-
-
-
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
-
-
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
.#GA4 # week 2 # noodlesનુડલ્સ એવી વસ્તુ છે જે નાના-મોટા બધાની પસંદ છે મારા ઘરમાં બધાને પ્રિય છે Minal Rahul Bhakta -
પાલક લસણ નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4#Week4#greenrecipeઆ રેસિપી મે zoom live Session માં #chefsmitsagar sir પાસેથી શીખી છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ અને spicy છે. અમારા ધરમાં બધાને જ આ નુડલ્સ ખુબ જ ગમી . Thank you so much All admins 🙏 Payal Sachanandani (payal's kitchen) -
-
-
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
ટિપ્પણીઓ