રવાના ઇન્સ્ટન્ટ ઢોસા(rava dosa recipe in Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 100 ગ્રામ રવો
  2. 50 ગ્રામચણાનો લોટ
  3. 1/4 ચમચી મીઠું
  4. 1/4 ચમચી હળદર
  5. 1/4 ચમચી અજમા
  6. 2 ચમચીબટર
  7. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા રવો ચણાનો લોટ બંને મિક્સ કરી તેની અ અંદર પાણી નાખી દસ મિનિટ સુધી રહેવા દેવું

  2. 2

    ત્યારબાદ તેની અંદર અજમા હિંગ હળદર મીઠું કોથમીર બધું નાખી હલાવી લેવું ત્યારબાદ નોનસ્ટીક પેન લઈને તેની અંદર બટર મૂકવું પછી આ ખીરું પાથરવું બ્રાઉન થાય ત્યાં સુધી કરો

  3. 3

    ત્યારબાદ કડક થઈ જાય એટલે ઉતારી લેવું આ સાથે ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર જે ઓછા ટાઈમ માં બહુ સરસ બને છે ચટણી સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes