રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩-૪ વ્યકિત
  1. 250 ગ્રામ રવો
  2. 1+1/2 વાટકી દહીં
  3. 1 વાટકીપાણી
  4. 1 વાટકીબટર
  5. મિઠું સ્વાદ અનુસાર
  6. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવાને ધોઈને દોઢ વાટકી દહીં અને એક વાટકી પાણી મિક્સ કરી, આ બેટરને બે કલાક સુધી ઢાંકીને આથો આવવા રાખી દો.

  2. 2

    હવે તેની અંદર મીઠું અને ઝીણી સમારેલી કોથમીર નાખો.

  3. 3

    હવે ગેસ પર ઢોસાનો તવો મૂકો. તવો ગરમ થાય એટલે તેમાં ડબ્બુ અથવા નાની વાટકીથી ખીરું પાથરો. જે સાઈઝના ઢોસા કરવા હોય તે પ્રમાણે માપસર ખીરુ ગોળાકારમાં પાથરો.

  4. 4

    હવે રવા ઢોસા ની ચારેબાજુ ચમચીથી તેલ લગાવો. બ્રાઉન કલર થાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લો. નાળિયેરની ચટણી અને સાંભાર મસાલા સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes