ચોકલેટ માવા કેન્ડી(chocolat recipe in Gujarati l

Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364

#માઇઇbook પોસ્ટ 28
#kids

ચોકલેટ માવા કેન્ડી(chocolat recipe in Gujarati l

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇbook પોસ્ટ 28
#kids

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મીનીટ
2લોકો માટે
  1. 1 વાડકીદૂધ
  2. 2 ચમચીખાંડ (સ્વાદ અનુસાર)
  3. 4 ચમચીમલાઈ
  4. 1 ચમચીડ્રિન્કીંગ ચોકલેટ પાઉડર
  5. અડઘી ચમચી કોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

5મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં દૂધ લઇ તેમાં 2ચમચી ખાંડ (સ્વાદ અનુસાર),ડ્રિન્કીંગ ચોકલેટ, કોકો પાઉડર, મલાઈ નાખી હેન્ડ મિક્સી ફેરવી દો.

  2. 2

    હવે કેન્ડી મોલ્ડ મા નાખી દો.અને તેના ઢાંકણ ઉપર ફોઇલ પેપર લગાવીને ફ્રીજર મા 1 કે 2 કલાક માટે મૂકી દો.

  3. 3

    તો તૈયાર છે આપણી હોમ મેડ મલાઈદાર ચોકલેટ માવા કેન્ડી એ પણ 5મીનીટ મા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364
પર

ટિપ્પણીઓ

Similar Recipes