ચણાના લોટના પુડલા(chana na lot na pudla recipe in gujarati)

Heena Boda @cook_25021074
ચણાના લોટના પુડલા(chana na lot na pudla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ લેવાનુ તેમાં ડુંગળી ઝીણી સમારેલી ઝીણા સમારેલા ટામેટા આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું મરચું પાઉડર હળદર હિંગ બધું નાખીને ખીરા જેવું તૈયાર કરવાનું તૈયાર થઇ ગયા બાદ નોનસ્ટિક લોટીમાં ચમચાની મદદથી પુડલા ઉતારવાના
- 2
આપણા પુડલા તૈયાર છે તેને લસણની ચટણી ટમેટો કેચપ સાથે ખાઈ શકાય તૈયાર છે પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)
#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
ચણાના લોટના પુડલા(chana lot na pudla recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24#સુપરશેફ#વિક3#પોસ્ટ2 Aarti Kakkad -
ચણાના લોટના વેજીટેબલ પુડલા(Chana Na Lot Na Vegetable Pudla recipe In Gujarati)
#ફટાફટ . ચણાના લોટના પુડલા બનાવવા માટે કોઈપણ જાતની અગાઉથી તૈયારી કરવી પડતી નથી. અને, ખૂબ જ ઝડપથી થઇ જાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
-
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
-
-
-
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
-
-
-
ચણા ના લોટના ચીલા (Besan Na Lot Na Chilla Recipe In Gujarati)
#GA4#Week2એકદમ ટેસ્ટી અને નાના-મોટા બધાને ભાવે તેવી છે. Janki K Mer -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559082
ટિપ્પણીઓ