રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં રવો લઈ છાશ અને પાણી નાખીને મિક્સ કરી દો પછી એને એક કલાક માટે પલળવા દો
- 2
પછી ડુંગળી મરચાં ટામેટા ને ચોપર માં એકદમ ઝીણો સુધારી લ્યો રવો પાલડી જાય પછી એની અંદર એની અંદર મીઠું નાખીને હલાવી લો
- 3
પછી અંદર સુધારેલા ડુંગળી ટામેટા મરચા ને મિક્સ કરી લ્યો અને એની અંદર ચણાના લોટ ઉમેરીને હરખી રીતે હલાવો પછી નોનસ્ટિક તવા ઉપર થોડુંક તેલ લગાવો પછી એની અંદર તૈયાર કરેલો રવાનો ખીરું પાથરી લ્યો
- 4
પછી એને ધીમે આજે બ્રાઉન થવા દો અને સર્વિંગ ડીશમાં કાઢી લ્યો
- 5
તો તૈયાર છે રવાના પુડલા સોસ સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)
#trend આમ તો આપણે ચણાના લોટ ના પુડલા ખાતા હોય છીએ...પણ આજે મે રવાના પુડલા બનવ્યા છે...જે ખુબજ ટેસ્ટી અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati)
રોજ રાતે શાક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો રવાના પુડલા મસ્ત બને છે. ખાવાની મજા કંઇક ઓર જ હોય છે. Rita Vaghela -
-
-
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
-
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
તિરંગા રવા પુડલા (Tiranga Rava Pudla Recipe In Gujarati)
#TR કુકપેડ માં નવી નવી તિરંગા વાનગીઓ જોઈ બનાવવા ની પ્રેરણા મળે છે. આભાર કુકપેડ ટીમ HEMA OZA -
-
-
-
-
રવા નો ઉપમા (rava upma recipe in Gujarati)
#સ્નેક્સpost6#માઇઇબુક#post1#Date11-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821150
ટિપ્પણીઓ (5)