મેજિક જ્યુસ (Magic Juice Recipe In Gujarati)

Reshma Trivedi
Reshma Trivedi @ReshmaTrivedi

#supers
આ જ્યુસ શક્તિ વર્ધક ,મનને પ્રફુલ્લિત કરનાર,રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તેમજ સૌને પોસાય પસંદ આવે તેવો છે.

મેજિક જ્યુસ (Magic Juice Recipe In Gujarati)

#supers
આ જ્યુસ શક્તિ વર્ધક ,મનને પ્રફુલ્લિત કરનાર,રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તેમજ સૌને પોસાય પસંદ આવે તેવો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ કપનાળિયેર નું પાણી
  2. ૧ નંગ બીટ રૂટ
  3. ૧ કપ ગાજર
  4. સફરજન, દાડમના દાણા
  5. ૨ નંગખજૃર
  6. ૧ મોટી ચમચી મધ
  7. સિંધવ મીઠું
  8. ૧ /૨ ચમચી મરી પાઉડર
  9. સંચળ સ્વાદ પ્રમાણે
  10. ૧ નંગઆદુ નો ટુકડો
  11. ૧/૨ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ નૅ મિક્સરમાં પીસી લો ૧ ગ્લાસ પાણી નાખી.

  2. 2

    જયુસનૅ ગયણામા નાખી ગાળી લો.

  3. 3

    ગ્લાસ માં પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Trivedi
Reshma Trivedi @ReshmaTrivedi
પર

Similar Recipes