(ચટપટા આલુ કોન)(chatpata alu cone recipe in Gujarati)

(ચટપટા આલુ કોન)(chatpata alu cone recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હીંગ &ડુંગળી નો વઘાર કરી દો, ધિમાં તાપે થવા દો.
- 2
ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં હળદર આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લો ગેસ બંધ કરી ઠંડું થવા દો.
- 3
ઠંડું થાય એટલે તેમાં બાફેલાં બટાકાં,ગરમ મસાલો,નમક લીંબુ નો રસ કોથમીર નાંખી સરખું મીક્સ કરી લો.
- 4
ત્યારબાદ કોન માટેની લોટ ની સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો (સમોસા બનાવવા માટે જે લોટ તૈયાર કર્યે તે)
- 5
ત્યાર બાદ કોન માટે જે લોટ બાંધો છે તેમાં થી મોટી ગોળ રોટલી બનાવી લો.
- 6
પરાઠા જેટલી થીક નેસ રાખવી.
- 7
વચે થી કટ કરી તેમાં થી કોન શેપ આપી ને મેદા ના લોટ ની સ્લરી થી સ્ટિચ કરી લો ને તેમાં સ્ટુફ્ફિંગ ભરી લો ચમચી થી સરખું પ્રેસ કરવું.
- 8
રેડ્ડી થયેલા કોન ને ઉપર થી (જે ભાગ ઓપન છે) કોર્ન ફ્લોર ની પેસ્ટ માં ડીપ કરી ગરમ તેલ માં તળી લેવા.
- 9
તળ્યા ગયા પછી ઉપર મીઠી ચટણી, ગ્રીન ચટણી,લસણ ની ચટણી ને સેવ નાખી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)
#PSભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો. Murli Antani Vaishnav -
-
-
-
કોન ચાટ(cone chaat recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલકોઈપણ ગેટ-ટુ-ગેધરમાં ચાટ સર્વ કરો એકદમ નોખી રીતે... આગળથી તૈયારી કરી રાખો તો ચોમાસામાં આ ચટપટા ચાટની લિજ્જત માણો... Urvi Shethia -
-
-
-
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
-
ભાજીકોન (bhaji cone recipe in gujarati)
#goldenapron3#week18 #Rotiઆજે મેં ભાજીકોન ના કોન વધેલી રોટલી માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
-
-
-
-
ભાજીકોન (Bhaji cone recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુકપોસ્ટ1સાંજે જયારે સ્ટ્રીટ ફૂડ ની યાદ આવે ને કંઈક ચટપટપટુ નાસ્તો ખાવાનું મનથયું. એટલે જલ્દી ને ઘર માંથી મળી આવે એવી વસ્તુ માંથી આ કોન મેં વધેલી રોટલી બનવ્યા છે. Kinjalkeyurshah -
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
કચ્છી દાબેલી મસાલા કોન (Kuchhi Dabeli Masala Cone Recipe In Gujarati)
#કચ્છીદાબેલીમસાલાકોન #કચ્છ_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડ#SF #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveસ્ટ્રીટ ફૂડ - દાબેલી કચ્છ - ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . જે ગોળ પાઉં માં મળે છે . જે ડબલ રોટી નાં નામે ઓળખાય છે .હવે તો ત્યાં પાઉં ની બદલે કોન માં દાબેલી મસાલો ભરી ને પણ ખવાય છે . Manisha Sampat -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)