રાંધવાની સૂચનાઓ
- 1
બીટ અને પનીર ને ઝીણી ને એક સાઇડ પર મૂકો. અલગ અલગ ઝીણવુ.
- 2
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કાજુ નાં ટુકડા નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો પછી ડુંગળી ને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો ત્યાર બાદ આદુ લસણ ને પેસ્ટ નાખી બીટ નાખી 5 મિનિટ સુધી શેકો.
- 3
ત્યાર બાદ બાફેલા બટાકા અને પનીર નાખી બધુ બરાબર મિક્સ કરી ઠંડુ થવા દો.
- 4
હવે મિશ્રણ માથી મિડિયમ સાઇઝ ને ટિક્કી કરી 10 મિનિટ માટે ફ્રીઝ માં રાખી દો..
- 5
હવે મેદા માં પાણી નાખી સલરી ત્યાર કરો. હવે ટિક્કી ને મેદા ને સલરી માં ડીપ કરી બ્રેડ ક્રમસ માં રગદોળી પાછી 10 મિનિટ માટે ફ્રીઝ માં રાખી દો..
- 6
હવે ટિક્કી ને શેલો ફાય કરી દો..
- 7
તમે આ ટિક્કી ને ડીપફાય પણ કરી શકો છો..
- 8
હવે ટિક્કી ને કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ચમન(Methi Chaman Recipe in Gujarati)
#GA4#week2મેથી અને પાલક નું બેસ્ટ કોમ્બિનેશન નું શાક.. તમારા બાળકો મેથી અને પાલક નાં ખાતા હોય તો આ શાક બનાવે ને ખવડાવો તો જરૃર થી ખાસે. Vaidehi J Shah -
-
-
-
-
બીટરૂટ ટિક્કી (Beetroot Tikki Recipe In Gujarati)
કુકપેડ ઇન્ડિયા ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે zoom પર લાઈવ સેશન ગોઠવવામાં આવેલું. જેમાં masterchef Marvaan Vinayakji દ્વારા બેટરૂટ ટીકી શીખવાડવામાં આવેલ. જે અમે સાથે બનાવેલ.ટીકી ખુબ જ સરસ બની અને ખૂબ જ આનંદ માણ્યો. થેન્ક્યુ કુકપેડ એન્ડ હેપ્પી બર્થ ડે...💐💐 Ankita Tank Parmar -
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાકએન્ડકરીસ #માઇઇબુક #પોસ્ટ 22 Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાટ લેયર કોર્ન
#માઇઇબુક 20# સુપરશેફ 3 monsoon spicelમને ચાટ બહુ જ ભાવે.. તો હું ચાટ અલગ અલગ રીતે બનાવતી હોવું છું.. આજે એક નવી રીતે ચાટ બનાવ્યા. થોડુ હેલ્થી બનાવા નો ટ્રાય કર્યો છે. Vaidehi J Shah -
બીટરૂટ પરોઠા (Beetroot Paratha recipe in Gujarati
#માઇઇબુક#superchef2#flours_post_5 Sheetal Chovatiya -
શાહી પનીર (shahi paneer sabji recipe in Gujarati)
#GA4 #week1ગોલ્ડનએપ્રોન ની વિક 1 ની પુઝ્ઝલ કી માંથી પંજાબી શબ્દ નો ઉપયોગ કરી સાહી પનીર ની સબ્જી બનાવી છે સ્વાદ માં મસ્ટ અને બનાવવા માં સરળ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13241205
ટિપ્પણીઓ