આલુ પરોઠા(alu parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી હલાવો અને ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી તેનો લોટ બાંધી તેને ૨૦-૨૫ મીનીટ આરામ આપો.
- 2
અવે બટાકા ના ટુકડા કરી તેને બાફી લો બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેને છૂંદી લો ત્યારબાદ તેમાં કોથમીર નાખી તેમાં વાટેલું લસણ, લીલાં મરચું અને તલ નાખી મીઠું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાખી તેને હલાવી લો.એટલે માવો તૈયાર એટલે તેના ગુલ્લા તૈયાર કરો.
- 3
અવે લોટ ના ગુલ્લા કરી તેની રોટલી વણી તેમાં માવો ના ગુલ્લા મૂકી તેની આજુબાજુ ની રોટલી ને માવો ના ગુલ્લા માં વાળી બીજો લોટ કાઢીને તેને વણી લો ત્યારબાદ તેને શેકી લો તેના પર તેલ લગાવી લાલ થાય ત્યાં સુધી શેકી તેને પ્લેટમાં લઈ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#30mins#paratha#alooparatha#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
-
-
-
-
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
-
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)
#FRIENDSHIP DAY SPECIAL#FRIENDSHIP DAY CHALLENGE Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245762
ટિપ્પણીઓ (3)