પતરવેલી ના પાન (Patarveli pan)

પતરવેલી ના પાન (Patarveli pan)
રાંધવાની સૂચનાઓ
- 1
પાન ને ધોઈ ને તેની પેશી ઓ કાઢી લો પછી એક તપેલીમાં મિક્સ લોટ લો પછી તેમાં ચણાનો લોટ લો પછી એક પ્લેટ માં ઘઉ નો લોટ લઈ તેમાં તેલ રેડી મોણ માટે પછી તેને મિકસ લોટ માં ઉમેરો પછી તેમાં આંબલી નો પલ્પ નાખો પછી લસણની પેસ્ટ પણ ઉમેરો તેમાં લાલ મરચું હળદર ગરમ મસાલો અને મીઠું ખાંડ નાખી હલાવી લો પછી તેમાં અજમો નાખી દો પછી પાણી રેડી દો અને ઘટૃ ખીરુ રેડી કરો પછી તેને ૧૦ મિનિટ માટે રહેવા દો
- 2
એક ડીસ ને ઉંધી કરી તેની ઉપર પાન મુકો પછી તેને ઉપર લોટ લગાવી દો પછી તેની ઉપર બીજું પાન મુકો પછી ફરી તેની ઉપર ફરી લોટ લગાવી દો પછી તેને બેવ બાજુ થી વાળી લો પછી રોલ બનાવી દો પછી આવી રીતે બધા પાન ને લોટ લગાવી ને રોલ વાળી દો અને પછી કુકર માં સીજાવા દો અડધો કલાક માટે સીજાવા દો પછી તે સીજાય એટલે તેને એક પ્લેટમાં કાઢી થંડા થવા દો
- 3
પછી તેને ગોલ સમારી લો એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં તલ નાખો તતડે એટલે મેથી દાણા નાખી લસણ ની કળી ઓ નાખી સાંતળો પછી તે ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં એક એક કરીને ગોલ સમારેલા પાન તળી લો પછી બેવ બાજુ થી બરાબર કડક થાય થાય ત્યાં સુધી તળી લો પછી તેને એક પ્લેટમાં કાઢી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાંદા પીઠલ(Kandna pitala in English)
#માઇઇબુક #સુપરશેફ૨ આટા ફ્લોર . આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું જે મહારાષ્ટ્ર ની રેસીપી છે જેમાં મારા મમ્મી મેથી પીઢલ લસણ અને મરચા નું પીઠલ બનાવે છે જે બાજરી ના રોટલા જોડે બવજ ટેસ્ટી લાગે છે Heena Upadhyay -
-
કાંદી ભજી અને બેસણ કઢી(onion pakora and kadi in English)
#માઇઇબુક #સુપરશેફ૨ ફલોસૅ એન્ડ આટા Heena Upadhyay -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
મેથી ના મૂઠિયાં (Methi muthiya recipe in gujarati)
#મોમ મારા મમ્મી ના હાથ ના મુઠીયા મારા ફેવરિટ હું તેની પાસે થી જ શીખી છું તમે પણ બનાવજો બોવ ટેસ્ટી બનશે સિક્રેટ રેસિપી મારી મોમ પોવવા પલાળી નાખે તે મે શેર કરી છે Jayshree Kotecha -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
ભીંડા ના રવૈયા
#માઇઇબુક#પોસ્ટ૨આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
પાપડ નું ગુણીયુ
હું જ્યારથી મેરેજ કરીને આવી છું ત્યારથી મારા મમ્મી સાસુ જ આ બનાવી ને અમને ખવડાવે છેઅને હા આ બનાવવામાં એનના હાથ કે આંગળી ઓ ક્યારેય દુખતી નથી Happy mother’s day 🙏 Prerita Shah -
ચણા આલુ પરાઠા (Chana Aloo Paratha Recipe In Gujarati)
#WDવુમન્સ ડે સ્પેશિયલ મારા મમ્મી અને દિશા મેમ ને ડેડિકેક કરૂં છું Heena Upadhyay -
મુળા ના પાન ના મુઠીયા 🍣(mula na paan muthiya recipe in gujarati)
#માઇઇબુક 16મુળા ના પાન ના મુઠીયા.... મારા સસરા ને ખૂબ ભાવતા ...મુળા ની સિઝન માં મારા ઘર માં અઠવાડિયે એક વાર અચૂક બને.. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Hetal Chirag Buch -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છેબધા જ અલગ અલગ રીતે બનાવે છેજનરલી સ્વીટ હોય છેતહેવારો મા બંને છે આ વાનગીઆજે મારી ફે્નડ પલક પાસે શીખી છુંલાઈવ શેસન માતીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie@palaksfoodtech chef Nidhi Bole -
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#MDCહું મારા ફ્રેન્ડ પાસે થી શીખી છુંખૂબ જ સ્વાદિષ્ટ લાગે.પાચન ક્રિયા માં ખૂબ જ ઉપયોગી છે. Nirixa Desai -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujarati લાડું વીથ ભજીયામારા મમ્મી લાડું ખૂબ જ સરસ બનાવતા ને બધા ને ભાવતા. આ લાડું હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું. Ranjan Kacha -
ફાફડા(Fafda recipe in Gujarati)
#mom સાતમ- આઠમ ના તહેવાર માં ખાસ બનતું ફરસાણ જે મારા મમ્મી ખૂબ સારું બનાવે છે હું આ ફરસાણ મારા મમ્મી પાસે થી શીખી છું. Rupal -
ખાટ્ટા ઢોકળાં (Khatta Dhokla Recipe In Gujarati)
#trend3 હું મારા મમ્મી પાસે થી શીખી છું. આ વિકેન્ડ માં બનાવા માટે બેસ્ટ છે. Amy j -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Famસત્તુ મુળ મેવાડ ( રાજસ્થાન ) ની મીઠાઈ છે. હું આ મીઠાઇ મારી મમ્મી પાસે થી શીખી છું અને મારા નાની પણ આ રીતે જ બનાવતાં.અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને આ સત્તુ ના લાડુ ઋતુ અનુસાર ઠાકોરજી ને ધરવામાં આવે છે તો હું આ રેસિપી અહીં મુકી રહી છું. Kajal Sodha -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
માલપુઆ=(malpuva in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુકમારા ઘરે બધા ને સ્વીટ બોજ ભાવે આ વાનગી મારા મમ્મી બનાવે છે અને હું એમની પાસે થી સિખી છું. માલપુઆ દૂધપાક સાથે પણ ખૂબ સરસ લાગે છે. Aneri H.Desai -
બંગાળી તીખુ ચવાણુ સેવ મમરા (Bengali Tikhu Chavanu Sev Mamra Recipe In Gujarati)
આ મારા મમ્મી ની રેસિપી છેમમ્મી ના સ્વાદિસ્ટ સેવ મમરાઅમારા ઘરમાં મમ્મી જ બનાવે છેસેવ મમરા તો બધા જ બનાવતા હોય છેમારા મમ્મી અલગ રીતે જ બનાવ્યા છેખુબ જ સરસ લાગે છે'ખાવા માતો આવો જોઈએ કઈ રીતે બનેછે મમ્મી એ કલકલતી મુળી યુઝ કર્યા છેતમે પણ જરૂર બનાવજો જો તમને આ રેસિપી ગમે તો#Fam chef Nidhi Bole -
ચણા દાળ ચીઝી પોકેટ(Chanadal cheese Pocket recipe in gujarati)
#સુપરશેફ ૪ દાલ એન્ડ રાઇસ #માઇઇબુક Heena Upadhyay -
મિક્સ-દાળ પાતારા(Mix-Dal patra recpie in Gujarati)
આ પાતારા મારી નાની બનાવી છે અને હું એની પાસે સિખી છું.આ પાતારા લીંબુ સાથે ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે. Aneri H.Desai -
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8#Winter special#cookpadgujarati#cookpadindiaમેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો. Alpa Pandya -
બટેટા ની ટિક્કી (potato tikki recipe in Gujarati)
આ રેસિપી મારા મમ્મી પાસે થી હું શીખી છું. રગડા પેટીસ ની પેટીસ બનાવી છે. Siddhi Dalal -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
સ્પોનજી નાયલોન ખમણ
#મોમફ્રેન્ડ્સ, મારા બાળકો ની ફેવરીટ ડીશ હોય હું અવારનવાર બનાવુ છું . આ રેસિપી હું મારા દેરાણી ના મમ્મી પાસેથી શીખી છું અને દરેક વખતે ખુબ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ ખમણ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave
More Recipes
ટિપ્પણીઓ