કોબી- ગાજર- બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati (

Rupal Shah @gurudevdutt1
કોબી- ગાજર- બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ ગરમ કરી રાઇ નાખો. તતડે પછી જીરુ, લીમડા ના પાન, કાપેલ લીલું મરચુ, કાપેલ લસણ ને ચપટી હીંગ ઉમેરો
- 2
પછી કાપેલ ગાજર અને બટાકુ ઉમેરી હલાવી લો. મિઠુ નાંખી ને હલાવી ઢાંકણ ઢાંકી ૨-૩ મિનીટ રાંધો
- 3
પછી કાપેલ કોબી ઉમેરી બરાબર હલાવી ને મિડીયમ આંચ પર ૬-૭ મિનીટ રાંધો. વચ્ચે હલાવી આપવું.
- 4
હવે હળદર, લાલ મરચુ, ધાણા-જીરુ, કોપરા નું ઝીણ, કીસમીસ, દળેલી ખાંડ નાંખી હલાવી ને ૨ મિનીટ રાંધો
- 5
ગેસ બંધ કરી લો. હવે લીંબુ નો રસ અને લીલા ઘણા નાંખી હલાવી ને ૨-૩ મિનીટ ઢાંકણ ઢાંકી રાખો
- 6
એક સર્વીગ બાઉલ મા શાક કાઢી લીલા ધાણા અને લીલી ડુંગળી થી સજાવી લો, રોટી, ભાખરી કે ભાત સાથે પીરસો
Similar Recipes
-
-
-
-
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી બટેટા નું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron3#week17#gobhiDisha Vithalani
-
-
-
-
-
-
દૂધી-બટાકાનું શાક
આ શાક સ્વીટ સાથે કે ડિનરમાં ભાખરી-ખિચડી સાથે બને. ખાસ તો બહારગામ રહેતા મારા દીકરાઓ ( bigginers ) ને easy to cook n tasty.. એવું શાક.. ભાત-રોટી-ભાખરી-થેપલા-ખીચડી બધામાં સરસ લાગે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13259998
ટિપ્પણીઓ