કાવો(Kawo recipe in Gujarati)

mrunali thaker vayeda @pranali
કાવો(Kawo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા ૨ ગ્લાસ જેટલું પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકાળે પછી તેમાં તુલસી, પુદીનો, આદુ ઉમેરી ૨ મીનીટ ઉકાળો.
- 2
પછી તેમાં મરી મીઠુ અને સૂંઠ પાઉડર ઉમેરી ૩ ૪ મીનીટ માટે ફરી ઉકાળવા દો.
- 3
૫ મીનીટ ઉકાળ્યા પછી તેને ગાળીને તેમાં લીંબુ ઉમેરો.
- 4
બરોબર મીક્ષ કરી ને ગરમ ગરમ કાવો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
કાવો (Kava Recipe In Gujarati)
પોરબંદર નો પ્રખ્યાત કાવો,શિયાળા ને ઋતુ કાવો શરીર માટે ખુબજ સારો કફને પણ નાશ કરે શરદી માં પણ ગરમ ગરમ કાવો પીવાથી સારૂ રહે છે. Pooja kotecha -
કાવો (kavo recipe in Gujarati)
#માઇઇબુકસ્પેશિયલ મોન્સુન પીણું...સ્વાસ્થ્ય વર્ધક" કાવો"જે વરસતા વરસાદ માં પીવા ની મોજ પડી જાય સેહત માટે પણ ખુબજ સારો....એમાંય અમારા જૂનાગઢ માં ગિરનાર ની તળેટી નો કાવો ખુબજ વખણાય.જૂનાગઢ વાસી ઓ વરસતા વરસાદ માં સ્પેશિયલ કાવા ની મોજ માણવા નીકળી પડતાં હોય છે .તો આજે મે પણ ઘરે બનાવેલ કાવા ની ચુસ્કી લીધી પરિવાર સાથે..આપ પણ આવો મસ્ત ગરમ ગરમ કાવો પીવા...😋 Charmi Tank -
કાવો(Kavo recipe in Gujarati)
#MW1શિયાળા માં એકદમ ઠંડી પડતી હોય અને ગરમ કાવો મળે તો તો પીવા ની તો મજા જ આવી જાય.આજે મે આવો કાવો ઘરે જ બનાવ્યો છે ,જે ખુબજ ટેસ્ટી લાગે છે.આવી રીતે તમે ઘરે બનાવી ને પિસો તો બાર થી કાવો લાવવા નું ભૂલી જશો. Hemali Devang -
કાવો (Kawo Recipe In Gujarati)
#trend૩#week૩આ કાવો એક શિયાળા અને ચોમાસાં નો સ્પે ઉકાળો છે ....ખાસ શરદી ,ઉધરસ માં અકસીર ઔષધ પણ છે ...તેમજ સ્વાદ માં બહુ જ સરસ હોય છે એટલે પીવાની એટલી જ મજા આવે છે ...અમારા ઘર માં બધા નું પ્રિય છે Hema Joshipura -
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
કાવો (Kava Recipe In Gujarati)
કાવો એક એવુ પીણું છે જેમાં મોટા ભાગે ગરમ પ્રકૃતિ ની સામગ્રી હોઈ છે એટલે મુખ્યત્વે શિયાળા માં કે ચોમાસા માં અથવા તો જયારે શરદી કે કફ થયો હોઈ ત્યારે પીવાય છે. કાવા માં પણ અન્ય recipe ની જેમ ઘણા variation હોઈ છે.. આજે હું જે રેસીપી થી કાવો બનાવું છું એ શેર કરું છું#WK4 Ishita Rindani Mankad -
કાવો (Kavo recipe in gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જકાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 શિયાળાની કડકડતી ઠંડી માં સવાર માં કાવો મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. આજે મેં ફુદીનો અને તુલસી ના પાન અને બીજા મસાલા થી કાવો બનાવ્યો ખૂબ સરસ બન્યો .કોરોના ની મહામારી માં દરરોજ કાવો પીવો જોઈએ 🙂 Bhavnaben Adhiya -
પોરબંદર નો પ્રખ્યાત કાવો (Kavo Recipe In Gujarati)
અત્યાર ની પરિસ્થિતિ મુજબ આ કાવો ખુબ જ લાભ દાયક છે Vidhi V Popat -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4કાવો ઠંડી માં શરીર ને એનૅજી માટે પીવા માટે ઉપયોગી છે,કાવો પીવાથી શરદી અને ઉધરસ સામે રક્ષણ મળે છે. Tejal Hitesh Gandhi -
કાવો (Kavo Recipe in Gujarati)
#goldenapron3week23 કાવો એ ચોમાસા ની ઋતુ માં વધુ પીવાથી શરીર સ્વસ્થ રહે છે Vaghela Bhavisha -
દેશી કાવો(Kawa recipe in Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી પડે ત્યારે ગરમા ગરમ કાવો મલી જાય તો મજા આવી જાય..જે ઘરમાં નાના બાળકો ને પણ આપી શકાય તેવો કાવો મે અહીં બનાવ્યો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે.#MW1 Krupa -
-
કાવો (Khavo Recipe in gujarati)
#WK4Winter Kitchen Challengeકાઠિયાવાડી ,કાશ્મીરી અને જામનગરી એમ અનેક પ્રકારના કાવા બને છે. શિયાળા ની સિઝન માં ગરમા ગરમ કાવો પીવાથી સર્દી ઉધરસ મટી જાય છે. ગળા ની તકલીફ માં ખૂબ અસરકારક છે. કાવો બનાવવાની બધી સામગ્રી ઘર માંથી મળી રહે છે. ખૂબ જ આસાની થી બની જાય છે. Parul Patel -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4જામનગરનો કાવો (Jamanagari Kavo)🍮🍋🫖ખાટો,ખારો,તીખો, તૂરો જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. જામનગરની ઉત્પત્તિ કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે. સ્વાદ અને અનેક રોગોમાં અક્સીર આયુર્વેદિક કાવો શિયાળાનું ઉત્તમ આયુર્વેદિક પીણું સાબિત થયું છે. કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે શહેરીજનો મોટી સંખ્યામાં કાવો પીવા ઉમટી પડે છે.શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો ન હોય.શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા હઠીલાં દર્દો માટે કાવો અક્સીર ઈલાજ ગણવામાં આવે છે.તો આવો જાણીએ ગરમાગરમ જામનગરી કાવો બનાવવાની રીત Riddhi Dholakia -
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
-
કાવો
હેલો ફ્રેંડ્સ.. શિયાળા માં રાજકોટ નો ફામૉસ કાવો.. જે ખુબ જ ગુણકરી અને સ્વાસ્થ્ય વર્ધક છે તે જરૂર તમે પણ ટ્રાઈ કરો... Juhi Maurya -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week 15શિયાળા ની ઠંડી મા ગરમ ગરમ ઉકાળો હેલ્થ માટે ખુબ જ ઉપયોગી છે. ઉકાળો પીવો અને હેલ્થી રહો. Jigisha Patel -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ કાવો રોગ પ્રતિકારક શક્તિ વધારતો કાવો. દેશી પદ્ધતિ થી બનતો ખાંસી, શરદી અને તાવ જેવી બીમારી ને દુર કરતો, સુરત નો સ્ટ્રીટ પર મળતો પ્રખ્યાત કાવો. આ કાવો બનાવવામાં સરળ અને સ્વાદ માં સરસ છે. Dipika Bhalla -
-
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1હાલ ની કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ દરેક ઘરો માં કાઢો બનતો હોય છે.આમ પણ શિયાળા ની ફુલ ઠંડી માં જો ગરમા ગરમ કાઢો પીવાની મજા આવી જાય...બધા જ મરી મસાલા ના ઉપયોગ થી બનવા માં આવે છે. Namrata sumit
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138638
ટિપ્પણીઓ